Pro Kabaddi League 2023 : અહીં જાણો કબડ્ડીની કેટલી છે ટીમ, ક્યાં સ્ટાર પ્લેયરો કઈ ટીમ તરફથી રમશે?
પ્રો કબડ્ડી સીઝન 10ની ઓક્શનમાં 12 ટીમોએ ભાગ લીધો છે તેમજ PKL ની10મી સીઝન 2 ડિસેમ્બર, 2023ના રોજ શરૂ થશે અને કારવાન ફોર્મેટમાં ભારતના 12 શહેરોમાં યોજાશે. PKL 2023ની ઓક્શનમાં પ્રથમ દિવસે જુદી-જુદી ટીમોએ પવન સેહરાવત, વિકાસ કંડોલા, મનિન્દર સિંહ, મનજીત, રોહિત ગુલિયા જેવા અનુભવી ખેલાડીઓને તેમના કેમ્પમાં સામેલ કર્યા હતા. બીજા દિવસે પણ અલગ-અલગ ટીમોએ પોતાની ટીમમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓને સામેલ કર્યા છે.
Most Read Stories