પલક ઝપકતા બદલાઈ ગયું શેર બજાર, માત્ર 4 દિવસમાં 9.30 લાખ કરોડ રૂપિયા થઈ ગયા સાફ, જાણો કારણ
શેરબજારમાં છેલ્લા 4 દિવસમાં એવું બન્યું છે કે રોકાણકારોના 9.30 લાખ કરોડ રૂપિયા એક જ વારમાં બરબાદ થઈ ગયા છે. BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ વેલ્યુએશનમાં થયેલો આ ઘટાડો વાસ્તવમાં રોકાણકારોની સંપત્તિનું નુકસાન છે.
Latest News Updates
Most Read Stories