01 મે 2024

પંડ્યાની સામે  પઠાણ મેદાનમાં

હાર્દિક પંડ્યા પર ઈરફાન પઠાણે સાધ્યું નિશાન

Pic Credit -  IPL

T20 વર્લ્ડ કપ માટે  ટીમ ઈન્ડિયાના સિલેક્શન બાદ પઠાણનું નિવેદન

Pic Credit -  IPL

ઈરફાન પઠાણે કહ્યું  એક વ્યક્તિને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કેમ?

Pic Credit -  IPL

પઠાણે કહ્યું આવું કરવાથી ટીમનો માહોલ ખરાબ થાય છે

Pic Credit -  IPL

ક્રિકેટ ટીમ ગેમ છે,  દરેક ખેલાડી સાથે  સમાન વ્યવહાર થવો જોઈએ

Pic Credit -  IPL

હાર્દિકને વાઈસ કેપ્ટન બનાવવાથી પઠાણ ખુશ નથી

Pic Credit -  IPL

ઈરફાનના મતે જસપ્રીત બુમરાહ વાઈસ કેપ્ટનનો  સારો વિકલ્પ હતો

Pic Credit -  IPL

IPL 2024માં હાર્દિકની કપ્તાની અને પ્રદર્શન  બંને ખરાબ રહ્યું છે

Pic Credit -  IPL

રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ