ટાટા પાવરનું થશે Demerger, પરંતુ ક્યારે ? કંપનીના અધિકારીઓએ આપ્યો જવાબ

ટાટા પાવરે પોતાના કારોબારને ડીમર્જર કરવાની તૈયારી કરી છે. પંરતુ ટાટા પાવરનું ડીમર્જર ક્યારે થશે ? આ પ્રશ્ન દરેકના મનમાં છે, ત્યારે તમને જણાવી દઈએ કે, કંપની દ્વારા તેના અર્નિંગ કોલમાં ડીમર્જરને લઈને જાણકારી આપવામાં આવી છે.

| Updated on: Apr 30, 2024 | 6:37 PM
શેરબજારમાં Demergerને એક પ્રકારની બિઝનેસ વ્યૂહરચના ગણવામાં આવે છે. જ્યારે કોઈ કંપની એક અથવા વધારે કંપનીઓમાં વિભાજિત થાય છે અને મૂળ કંપનીનું અસ્તિત્વ બંધ કરે છે ત્યારે તેને શેરબજારમાં ડીમર્જર કહેવામાં આવે છે. આ જ રીતે ટાટા પાવરે પણ પોતાના કારોબારને ડીમર્જર કરવાની તૈયારી કરી છે.

1 / 5
ટાટા પાવરનું ડીમર્જર ક્યારે થશે ? આ પ્રશ્ન દરેકના મનમાં છે, ત્યારે તમને જણાવી દઈએ કે, કંપનીના 8 નવેમ્બર 2019ના અર્નિંગ કોલમાં ડીમર્જરને લઈને જાણકારી આપવામાં આવી છે.

2 / 5
કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે કે, ટાટા પાવરના ડીમર્જરનો મામલો હાલ કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી તેની પ્રોસેસ થોડી ધીમી છે, પરંતુ તેના પર કામ ચાલુ છે.

3 / 5
ટાટા પાવરના ડીમર્જરનો મામલો NCLTમાં અટવાયેલો છે. NCLTમાં ઘણા કેસો પેન્ડિંગ છે, તેથી આ મામલે ચુકાદો આવતા હજુ સમય લાગશે.

4 / 5
ટાટા પાવરના શેર વિશે વાત કરીએ તો, આજે એટલે કે 30 એપ્રિલ 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 0.25 ટકાના વધારા સાથે રૂ.449 પર બંધ થયો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

g clip-path="url(#clip0_868_265)">