Bhavnagar Video : ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો, 2 કલાક સુધી તાળા મારવાની પડી ફરજ

ભાવનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો કર્યો છે. મહુવા- જેસર હાઈવે પર ભાજપના કાર્યલયના ઉદ્ધાટન સમયે 100થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચીને હોબાળો કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2024 | 4:07 PM

આજથી બે દિવસ માટે વડા પ્રધાન મોદી ગુજરાતમાં જનસભા કરવાના છે. ત્યારે ભાવનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો કર્યો છે. મહુવા- જેસર હાઈવે પર ભાજપના કાર્યલયના ઉદ્ધાટન સમયે 100થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચીને હોબાળો કર્યો હતો. અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સહિત આગેવાનો હાજર હતા તે દરમિયાન વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ થતા ભાજપના કાર્યાલયને 2 કલાક સુધી તાળા મારવાની પડી ફરજ પડી હતી. પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોને કાર્યસ્થળેથી દૂર ખસેડ્યા છે.

બીજી તરફ ગુજરાત ATSના શિરે વડાપ્રધાનની જામનગરની સભાની સુરક્ષાની જવાબદારી આપી છે.રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. PMની સભામાં બાધા ઉભી ન કરવા ક્ષત્રિયોએ અપીલ કરી છે છતા તંત્ર એલર્ટ આપ્યુ છે. PM મોદીના સભા સ્થળ સિવાયના સ્થળોએ પણ ATSની નજર છે.

ગુજરાત સહિત દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">