આ 10 કંપનીઓમાં ગુરુવારને 02 મેના રોજ માર્કેટ ખૂલતાં લાગી શકે છે Upper Circuit, જુઓ લિસ્ટ

કોઈપણ શેર અથવા ઇન્ડેક્સમાં અપર અને લોઅર એમ બે પ્રકારના સર્કિટ હોય છે. જ્યારે સ્ટોક અથવા ઇન્ડેક્સ સર્કિટ ચોક્કસ મર્યાદા સુધી વધે છે, ત્યારે તેને અપર સર્કિટ કહેવામાં આવે છે. Tv9 ના Analysisમાં સામે આવ્યું છે કે, 10 એવી કંપનીઓ છે, જેમાં ગુરુવાર, 02 મે 2024ના રોજ અપર સર્કિટ લાગવાની સંભાવના છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

| Updated on: May 16, 2024 | 3:37 PM
Sab Events નામની કંપનીમાં Indicator મુજબ જોઈએ તો, તેની Fast K લાઈન અને Fast D લાઈન એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બંને લાઈન સાથે જ ચાલે છે. તેથી ગુરુવારે એટલે કે 02 મેના રોજ Upper Circuit લાગવાની સંભાવના છે. 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 5 ટકાના વધારા સાથે 9.45 પર બંધ થયો છે.

1 / 10
Alps industries નામની કંપનીમાં Stochastic ઈન્ડિકેટર અનુસાર જોઈએ તો, તેની Fast K લાઈન અને Fast D લાઈન એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બંને લાઈન સાથે જ ચાલે છે. તેથી ગુરુવારે એટલે કે 02 મેના રોજ Upper Circuit લાગવાની સંભાવના છે. 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 5 ટકાના વધારા સાથે 3.15 પર બંધ થયો છે.

2 / 10
BKM industriesની વાત કરીએ તો, Indicator અનુસાર તેની Fast K લાઈન બાદ Fast D લાઈન પણ એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે, 30 એપ્રિલથી બંને લાઈન સાથે જોવા મળી રહી છે. તેથી ગુરુવારે એટલે કે 02 મેના રોજ Upper Circuit લાગવાની સંભાવના છે. 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 5 ટકાના વધારા સાથે 2.01 પર બંધ થયો છે.

3 / 10
Dolphin offshoreની વાત કરીએ તો, Indicator અનુસાર તેની Fast K લાઈન બાદ Fast D લાઈન પણ એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે, બંને લાઈન છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળી રહી છે. તેથી ગુરુવારે એટલે કે 02 મેના રોજ Upper Circuit લાગવાની સંભાવના છે. 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 4.99 ટકાના વધારા સાથે 456.6 પર બંધ થયો છે.

4 / 10
Raj Television network કંપનીમાં ઈન્ડિકેટર અનુસાર જોઈએ તો, તેની Fast K લાઈન બાદ Fast D લાઈન પણ એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે, બંને લાઈન છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળી રહી છે. તેથી ગુરુવારે એટલે કે 02 મેના રોજ Upper Circuit લાગવાની સંભાવના છે. 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 4.99 ટકાના વધારા સાથે 87.25 પર બંધ થયો હતો.

5 / 10
Tijariya Polypipesની વાત કરીએ તો ઈન્ડિકેટરમાં તેની Fast K લાઈન બાદ Fast D લાઈન પણ એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે, બંને લાઈન છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળી રહી છે. તેથી ગુરુવારે એટલે કે 02 મેના રોજ Upper Circuit લાગવાની સંભાવના છે. 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 4.89 ટકાના વધારા સાથે 21.45 પર બંધ થયો હતો.

6 / 10
Shyam Telecomની વાત કરીએ તો Indicator અનુસાર, તેની Fast K લાઈન બાદ Fast D લાઈન પણ એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે, બંને લાઈન છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળી રહી છે. તેથી ગુરુવારે એટલે કે 02 મેના રોજ Upper Circuit લાગવાની સંભાવના છે. 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 4.89 ટકાના વધારા સાથે 18.25 પર બંધ થયો હતો.

7 / 10
Setco Autometiveની વાત કરીએ તો Indicator અનુસાર, તેની Fast K લાઈન બાદ Fast D લાઈન પણ એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે, બંને લાઈન છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળી રહી છે. તેથી ગુરુવારે એટલે કે 02 મેના રોજ Upper Circuit લાગવાની સંભાવના છે. 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 4.89 ટકાના વધારા સાથે 13.95 પર બંધ થયો હતો. આ શેરે છેલ્લા 33 દિવસમાં 127 ટકા રિટર્ન આપ્યું છે.

8 / 10
Reliance Home Financeની વાત કરીએ તો Indicator અનુસાર, તેની Fast K લાઈન બાદ Fast D લાઈન પણ એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે, બંને લાઈન છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળી રહી છે. તેથી ગુરુવારે એટલે કે 02 મેના રોજ Upper Circuit લાગવાની સંભાવના છે. 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 4.88 ટકાના વધારા સાથે 4.30 પર બંધ થયો હતો.

9 / 10
Integra Essentia કંપનીની વાત કરીએ તો Indicator અનુસાર, તેની Fast K લાઈન બાદ Fast D લાઈન પણ એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે, બંને લાઈન છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળી રહી છે. તેથી ગુરુવારે એટલે કે 02 મેના રોજ Upper Circuit લાગવાની સંભાવના છે. 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 4.71 ટકાના વધારા સાથે 4.45 પર બંધ થયો હતો. ( નોંધ : શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.)

10 / 10

Latest News Updates

Follow Us:
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ

ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે

રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ

વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video

બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ

ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ

પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી

ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન

ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ

ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન

g clip-path="url(#clip0_868_265)">