AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

paytm share માં આવી ગયો છે કમાણીનો મોકો, જાણો ક્યારે કરવી એન્ટ્રી ? શું કહે છે રીસર્સ ઇન્ડિકેટર ?

Stock Price Prediction : paytm share માં આવી ગયો છે કમાણીનો મોકો, આવો ઇન્ડિકેટર દ્વારા સમજીએ કે શેરમાં આવનારા સમયમાં પેટીએમનો શેર રોકાણકારોને કેટલો ફાયદો આપી શકશે ?

| Updated on: Apr 30, 2024 | 4:50 PM
Share
paytm share માં આવી ગઇ છે કમાણીની તક,ઇન્ડિકેટર આપી રહ્યું છે સંકેત, ચાર્ટમાં દેખાતી વાદળી લાઇન ઓવર સોલ્ટ ઝોન 30 ને ક્રોસ કરી રહી છે.વોલ્યુમ ઇન્ડિકેટરનું રેડ બાર હવે આર એસ આઇ લાઇનને ટચ કરી રહ્યું છે, ઇન્ડિકેટર સંકેત આપી રહ્યું છે કે શેર ઓવર સોલ્ડ ટ્રેડમાં જઇ શકે છે, આજ મોકો છે ફ્રેશ અન્ટ્રીનો, જો તમે પહેલાથી જ આ શેરમાં છો અને તમારે એવરેજ આઉટ કરવું છે તો આ યોગ્ય સમય છે.

1 / 5
paytm share આજે 1.43% ઘટાડા સાથે  372 પર ટ્રેડ કરી રહ્યો હતો,પ્રોફિટ બુકિંગનો સમય છે, શેરના ભાવમાં હજું ઘટાડો થવાની સંભાવના છે.માર્કેટ કેપની વાત કરીએ તો કંપનીની માર્કેટ કેપ ₹ 23,670 કરોડ રુપિયા છે.શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે, ઓલ ટાઇમ હાલ 998 રૂપિયા છે અને ઓલ ટાઇમ લોની વાત કરીએ તો 318 રૂપિયા છે.

2 / 5
કંપનીની બેલેન્સ શીટ જોતા જણાય છે કે માર્ચ 2023 માં કંપનીએ 15,636 નો નફો કર્યો હતો જે સપ્ટેમ્બર 2023 માં વધીને 16,642 થઇ ગયો હતો.

3 / 5
કંપનીના ઇન્વેસ્ટરની વાત કરીએ તો ડિસેમ્બર 2023 માં 11,28,929 હતા જે માર્ચ 2024 માં વધીને 12,31,219 થયા છે.

4 / 5
paytm share માં આવી ગયો છે કમાણીનો મોકો, જાણો ક્યારે કરવી એન્ટ્રી ? શું કહે છે રીસર્સ ઇન્ડિકેટર ?

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">