એક વડાપાંવની કિંમતમાં મળશે આ 10 શેર, થોડા સમયમાં બની શકશો ધનવાન, જુઓ લિસ્ટ
ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ઇન્ડેક્સ 73,730 પર બંધ થયો હતો. નિફ્ટી-50 ઇન્ડેક્સ 22,420 પર બંધ રહ્યો હતો. શુક્રવારના કારોબારમાં નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ સૂચકાંકો નજીવા નબળા ટ્રેડ કરી રહ્યા હતા. નિફ્ટી મિડકેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી સૂચકાંકો નજીવા ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
Most Read Stories