01 May 2024

Photo : Twitter

કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે પોડકાસ્ટમાં કર્યો ખુલાસો

01 May 2024

Photo : Twitter

કોલકાતા નાઈટ રાઈડર્સ અને ભારતીય ટીમ માટે મેચ વિનર છે રિંકુ સિંહ

01 May 2024

Photo : Twitter

ક્રિકેટરે કહ્યું કોલકાતાએ મને ખરીદ્યો ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે

01 May 2024

Photo : Twitter

રિંકુ સિંહે કપિરાજને લઈ કર્યો ખુલાસો

01 May 2024

Photo : Twitter

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે

01 May 2024

Photo : Twitter

ક્રિકેટરે  સાઉથ આફ્રિકા પ્રવાસ પર વન ડે ડેબ્યુ કર્યું

01 May 2024

Photo : Twitter

રિંકુ સિંહ ટેટૂનો ખુબ શોખીન છે

01 May 2024

Photo : Twitter

તેના હાથમાં અનેક ટેટુ છે

01 May 2024

Photo : Twitter

રિંકુ સિંહે 2 વનડે અને 15 ટી20 મેચ રમી છે