HIndustan zinc ના સ્ટોક તમારી પાસે છે ? ટ્રેડમાં આવી શકે છે બદલાવ, જાણો શેર ખરીદવા કે વેંચવા ?

Stock Price Prediction : હિન્દુસ્તાન ઝિંકે છેલ્લા બે મહિનાથી 50 ટકાથી વધુ રીટર્ન આપ્યું છે. નાના રોકાણકારો થોડું પ્રોફિટ બુક કરી રહ્યા છે, હિન્દુસ્તાન ઝિંકમાં હવે લોકો પ્રોફિટ બુક કરે તેવી શક્યતા છે.

| Updated on: Apr 30, 2024 | 4:31 PM
હિન્દુસ્તાન ઝિંક છેલ્લા બે મહિનાથી 50 ટકાથી વધુ રીટર્ન આપ્યું છે.નાના રોકાણકારો થોડું પ્રોફિટ બુક કરી રહ્યા છે, હિન્દુસ્તાન ઝિંકમાં હવે લોકો પ્રોફિટ બુક કરે તેવી શક્યતા છે.જે લોકો પાર્શિયલ કે હાફ પ્રોફિટ બુક કરવા ઇચ્છતા હોય તેમના માટે આ સારો સમય છે.મે મહિનામાં આ શેરમાં કરેક્શન આવી શકે છે.

1 / 5
શેર પ્રાઇઝમાં 0.32 ટકા એટલે 1.35 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.426.50  ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.

2 / 5
હિન્દુસ્તાન ઝિંક શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેરની ઓલ ટાઇમ હાઇ પ્રાઇસની વાત કરીએ તો 438 રૂપિયા છે અને ઓલ ટાઇમ લોની વાત કરીએ તો 285 રૂપિયા છે, કંપનીની માર્કેટ કેપ 1,80,294 કરોડ છે.

3 / 5
હિન્દુસ્તાન ઝિંકના શેર હોલ્ડરની વાત કરીએ તો 4,22,072 શેર હોલ્ડર છે

4 / 5
HIndustan zinc ના સ્ટોક તમારી પાસે છે ? ટ્રેડમાં આવી શકે છે બદલાવ, જાણો શેર ખરીદવા કે વેંચવા ?

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">