Gir Somnath : કેરી રસિકોની આતૂરતાનો અંત, આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ, જુઓ Video
ઉનાળાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. જેનું એક માત્ર કારણે કેરી છે. ત્યારે કેરી રસિકોની આતૂરતાનો અંત આવ્યો છે. ગીર સોમનાથના તાલાલા યાર્ડમાં કેસર કેરીની આજથી હરાજી થઈ છે. કેસર કેરની નિકાસનો પ્રારંભ આ વખતે 18 દિવસ મોડો થયો છે.

તાલાલા યાર્ડમાં ગત વર્ષે કેસરના 11.13 લાખ બોક્સની આવક થઈ હતી. આ વર્ષે ફક્ત 4.50 લાખ બોક્સની આવકની ધારણા છે. ગ્લોબલ વોર્મિંગ અને વિપરીત હવામાનની કેરીના પાક પર અસર જોવા મળી છે. કેરીનો 60 ટકા પાક નિષફળ ગયો હોવાનો ખેડૂતોનો દાવો છે. બીજી તરફ બજારમાં મળતી હાફૂસ કેરીનો પ્રતિમણ ભાવ 1હજાર 970 જ્યારે દેશી કેરીનો બારસો રૂપિયાની આસપાસ હોવાનું સામે આવી રહ્યુ છે.
Latest Videos
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો