Lok Sabha Election Results 2024 : સૌરાષ્ટ્રની લોકસભાની સાતેય બેઠકો પર ભગવો લહેરાયો, દરેક સીટ પર છેલ્લા 10 વર્ષથી ભાજપનો દબદબો
Lok Sabha Result 2024 : ગુજરાતમાં લોકસભા 2024ની ઈલેક્શન ત્રીજા તબક્કામાં 07 મે મહિનામાં યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રની 07 બેઠકો પર અલગ-અલગ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. જેમાંથી દરેક સીટ પર ભાજપે જીત હાંસલ કરીને ભગવો લહેરાવ્યો છે.
Most Read Stories