ભગવાન શ્રી રામના વંશજ છે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, જાણો શું છે રઘુકુળ સાથે તેમનો સંબંધ
રાજસ્થાનના જયપુરના વિદ્યાધર નગર બેઠક પરથી જીતીને ધારાસભ્ય બનનાર દિયા કુમારીને, ભાજપે રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા છે. દિયા કુમારીએ વિધાનસભા ચૂંટણીમાં મોટા માર્જીનથી જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના સિનિયર નેતા સીતારામ અગ્રવાલને હરાવ્યા હતા. દિયા કુમારીને 158516 વોટ મળ્યા અને કોંગ્રેસના સીતારામને 87148 વોટ મળ્યા હતા.
Most Read Stories