AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : યુદ્ધ થાય કે કટોકટી સર્જાય, તો તમારા ઘરમાં આ જરૂરી ગેજેટ્સ હોવા જોઈએ

પહેલગામ હુમલા બાદ ભારત -પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે. આ તણાવ હવે સરહદ નહી પરંતુ હવે શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે. ભારત સરકારે 7મેના રોજ દેશભરમાં મોક ડ્રિલની જાહેરાત કરી હતી. ત્યારે એ જાણવું જરુરી છે કે, જો આવનારા દિવસોમાં કોઈ યુદ્ધ કે કટોકટી જેવી સ્થિતિ સર્જાય તો તમારી પાસે કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ.

| Updated on: May 12, 2025 | 8:36 AM
પાકિસ્તાન દ્વારા ભારતના રહેણાંક વિસ્તારો પર ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પઠાણકોટમાં વહેલી સવારે જોરદાર ધમાકાના અવાજો સંભળાઈ રહ્યા છે.આજે આપણે એવા ગેજેટ્સ વિશે વાત કરીશું જે યુદ્ધ જેવી કટોકટીની પરિસ્થિતિમાં તમારા "સાયલન્ટ સોલ્જર્સ" ની જેમ કામ કરશે.

1 / 8
ઈમરજન્સી જેવી સ્થિતિમાં તમારી પાસે બેટરી ટૉર્ચ, ઈમરજન્સી લાઈટ અને મીણબતી જરુર રાખવી જોઈએ.

2 / 8
તમારી પાસે એક ફર્સ્ટ એડ કિટ તૈયાર હોવી જોઈએ. જેમાં ડેટોલ, પટ્ટિ,એન્ટિસેપ્ટિક ક્રીમ અને પેઇન કિલર હોવી જોઈએ.

3 / 8
 તમારી પાસે જરુરી પૈસા,આધાર કાર્ડ, બેન્ક ડિટેલ્સ રાખવી જોઈએ.ઈમરજન્સી જેવી સ્થિતિમાં તમારી નજીકની હોસ્પિટલ તેમજ પોલિસ સ્ટેશનની જાણકારી તમને હોવી જોઈએ.

4 / 8
હાઈજીન કિટ પણ રાખવી ખુબ જરુરી છે. હાઈજીન કિટમાં સાબુ, સેનિટરી પડે, સેનિટાઈઝર, ટિશ્યુ પેપર તમારી સાથે રાખો.

5 / 8
ફોનનું ચાર્જર તેમજ પાવર બેન્ક તમારી સાથે રાખો. આ સાથે તમારી સાથે એક પોકેટ ડાયરીમાં ઈમરજન્સી નંબર લખીને રાખો.

6 / 8
કેટલીક જરુરી વસ્તુઓ જેમ કે માચિસ, કાતર, પેન-પેપર, ટોર્ચ  કિટમાં જરુર રાખો.કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં તમારી આસપાસના લોકોને મદદ કરો.

7 / 8
 ઘણી વખત કટોકટીની સ્થિતિમાં વીજળી કાપી નાખવામાં આવે છે અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે.આવી સ્થિતિમાં, જરૂરી માહિતી અથવા વિગતો મેળવવા માટે તમે બેટરી સંચાલિત ઉપકરણ તમારી સાથે રાખી શકો છો.

8 / 8

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">