AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુકેશ અંબાણીએ Jio ને લઈ કરી સૌથી મોટી જાહેરાત, ઇતિહાસમાં પહેલી વાર થશે આ કમાલ !

મુકેશ અંબાણીએ આગામી સાત વર્ષને લઈ સૌથી મોટી જાહેરાત કરી છે. રિલાયન્સએ આ જાહેરાત મુખ્યત્વે AI ક્ષેત્રને લઈને કરી છે.

| Updated on: Feb 19, 2026 | 12:24 PM
Share
Mukesh Ambani દ્વારા એક મોટું એલાન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આગામી સાત વર્ષમાં Reliance Industries કુલ 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ મુખ્યત્વે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રોમાં કરવામાં આવશે, જેને લઈને બિઝનેસ જગતમાં મોટી ચર્ચા શરૂ થઈ છે.

1 / 6
હાલમાં રિલાયન્સની માર્કેટ કેપ અંદાજે 19 લાખ કરોડ રૂપિયા છે. આ પ્રમાણે જોવામાં આવે તો કંપની પોતાની હાલની કુલ માર્કેટ કેપના લગભગ 50 ટકા જેટલું મૂલ્ય માત્ર AI ક્ષેત્રમાં રોકાણ કરવા જઈ રહી છે. આ આંકડો પોતે જ રિલાયન્સના ભવિષ્યના પ્લાન્સની ગંભીરતા બતાવે છે.

2 / 6
રિલાયન્સના ઇતિહાસમાં કદાચ આ પહેલી વાર બનશે કે કંપની પોતાની કુલ માર્કેટ કેપની અડધી કિંમત એક જ ખાસ પ્રોજેક્ટ અથવા સેક્ટર પર ખર્ચ કરવાની તૈયારી બતાવી રહી છે. આ નિર્ણય રિલાયન્સને ટેક્નોલોજી આધારિત કંપની તરીકે નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે.

3 / 6
વધુમાં, રિલાયન્સ બોર્ડે માર્ચ 2026માં પૂરા થતા નાણાકીય વર્ષ માટે ગ્રાહકોને મોટી ખુશખબરી આપી છે. મુકેશ અંબાણીની આ કંપની પ્રતિ શેર ₹6 ડિવિડન્ડની ભલામણ કરી છે.(ફોટો ક્રેડિટ-Google)

4 / 6
ઉલ્લેખનીય છે કે હાલમાં રિલાયન્સ પાસે અંદાજે 8.5 લાખ કરોડ રૂપિયા જેટલો કેશ રિઝર્વ ઉપલબ્ધ છે. આ મજબૂત કેશ પોઝિશન કંપનીને AI જેવા ભવિષ્યમુખી ક્ષેત્રોમાં મોટા પગલાં ભરવામાં મોટી મદદરૂપ બનશે અને લાંબા ગાળે ગ્રોથ માટે મજબૂત પાયો તૈયાર કરશે.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.

6 / 6

Jio નો 98 દિવસના પ્લાનમાં મોટો ફેરફાર, કરોડો મોબાઈલ યુઝર્સને થશે ફાયદો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">