Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીનો સ્માર્ટ પ્લાન, સૌથી સસ્તું Jio Smart TV થઈ શકે છે લોન્ચ, નવા OS પર થઈ રહ્યું છે કામ 

મુકેશ અંબાણી ટૂંક સમયમાં એક નવા ક્ષેત્રમાં પ્રવેશવા જઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઓછા બજેટમાં સ્માર્ટ ટીવી માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહી છે. રિલાયન્સ Jio TV OS વિકસાવી રહી છે, જે એન્ડ્રોઇડ આધારિત હશે. સંપૂર્ણ સમાચાર વાંચો...

| Updated on: Jul 08, 2024 | 7:05 AM
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દેશની પ્રથમ સ્વદેશી સ્માર્ટ ટેલિવિઝન ઓપરેટિંગ સિસ્ટમ (OS)નું પરીક્ષણ શરૂ કર્યું છે. આ ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત હશે. તે Samsungના Tizen OS અને LG WebOS સાથે સ્પર્ધા કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ Google સાથે તેની ભાગીદારીમાં Jio TV OSનું પરીક્ષણ કરી રહી છે.

1 / 5
Google ના એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર આધારિત Jio TV OS, સેમસંગની Tizen OS, LGની webOS, Skyworthની Coolita OS અને Hisense Groupની Vida OS જેવી ટોચની ટેલિવિઝન નિર્માતા OS સાથે સ્પર્ધા કરશે.

2 / 5
રિપોર્ટ અનુસાર, રિલાયન્સ પ્રતિસાદ મેળવવા અને બગ્સ સુધારવા માટે બીટા ટેસ્ટિંગ માટે કેટલાક સ્થાનિક ટીવી ઉત્પાદકોને તેના ટીવી OS આપશે. તમને જણાવી દઈએ કે Jio OS-સંચાલિત સ્માર્ટ ટીવીની લાઇન 4K અને ફુલ HDમાં લૉન્ચ કરવા ઉપરાંત, રિલાયન્સ અન્ય સ્થાનિક ટીવી પ્રોડક્ટ્સ સાથે લાઇસન્સિંગ સોદા પર પણ વાટાઘાટ કરી રહી છે. BPL અને ReConnect બ્રાન્ડ હેઠળ રિલાયન્સ દ્વારા સ્માર્ટ ટીવી વેચવામાં આવે છે. રિપોર્ટ અનુસાર આમાંના મોટાભાગના મોડલ એન્ટ્રી લેવલ માર્કેટમાં હશે.

3 / 5
Jio તેના બ્રોડબેન્ડ કનેક્શનને બંડલ કરી શકશે, જાહેરાત દ્વારા આવકમાં વધારો કરશે. Jio સ્માર્ટ ટીવી OS સાથે JioCinema જેવી અન્ય એપને બંડલ કરી શકશે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ ગયા ઓક્ટોબરમાં સ્માર્ટ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની યોજના જાહેર કરી હતી.

4 / 5
તમને જણાવી દઈએ કે રિલાયન્સ Jio TV OS માટે કોઈ લાઇસન્સિંગ ફી વસૂલતું નથી કારણ કે તે ખૂબ જ લોકપ્રિય બનવા માંગે છે. રિલાયન્સ કેટલીક સ્થાનિક અને નાની બ્રાન્ડ્સ સાથે જોડાણ કરવા માંગે છે જેથી તે અપનાવી શકે

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને

પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા

ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા

મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત

આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા

પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">