TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ચોથા દિવસે ઘણી હસ્તીઓએ લીધો ભાગ, દેવી દુર્ગા સમક્ષ નમાવ્યું શીશ

'TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'ના ચોથા દિવસે સોમવારે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે TV9ના આવા પ્રયાસો ખૂબ જ પ્રશંસનીય છે. સોમવારે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમની પત્ની લક્ષ્મી પુરી સાથે હાજરી આપી હતી. હરદીપ પુરી અને તેમની પત્ની લક્ષ્મી પુરીએ દેવી દુર્ગાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2023 | 6:23 PM
'TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'ના ચોથા દિવસે સોમવારે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે TV9ના આવા પ્રયાસો ખૂબ જ પ્રશંસનીય છે.

1 / 6
સોમવારે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમની પત્ની લક્ષ્મી પુરી સાથે હાજરી આપી હતી.

2 / 6
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને તેમની પત્ની લક્ષ્મી પુરીએ TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં દેવી દુર્ગાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક મોટી હસ્તીઓ ભાગ લઈ રહી છે.

3 / 6
TV9 ફેસ્ટિવલમાં સોમવારે હરદીપ સિંહ પુરી ઉપરાંત મંત્રી મીનાક્ષી લેખી પણ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. આ ફેસ્ટિવલ સવારે 10 થી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રહે છે.

4 / 6
TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના કાર્યક્રમમાં ચોથા દિવસે મીનાક્ષી લેખી સહિત ઘણી હસ્તીઓ સામેલ થયા હતા. તેઓએ દેવી દુર્ગાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દિલ્હી-NCRમાંથી લોકો આવી રહ્યા છે.

5 / 6
TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 24 ઓક્ટોબર સુધી ચાલશે. અહીં મા દુર્ગાની ભવ્ય મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં દર્શન માટેલોકોની ભીડ ઉમટી રહી છે.

6 / 6
Follow Us:
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો

ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી

વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી

કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ

જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો

પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video

વટવામાં EWSના 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે

g clip-path="url(#clip0_868_265)">