AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાળંગપુર જવા માટે સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતની ટ્રેનનું આ છે લિસ્ટ, આટલી ટ્રેનો તમને પહોંચાડશે સાળંગપુર ધામ

કોઈ પણ જગ્યાએ ફરવા જવું હોય તો લોકોનો પહેલો ઓપ્શન ટ્રેન જ હોય છે અને તે ભાડાની દ્રષ્ટીએ આમ જનતાને પરવડે છે. તો આજે અમે તમને સાળંગપુરની ટ્રેનો વિશે જણાવશું.

| Updated on: Feb 27, 2024 | 11:31 AM
Share
સાઉથ ગુજરાતના લોકોને એટલે કે સુરત-વડોદરાથી સાળંગપુર જવા માટે બોટાદ વાળી ટ્રેનમાં તમારે મુસાફરી કરવી પડશે. બોટાદ સ્ટેશને ઉતરીને સાળંગપુર પહોંચવા માટે ઓટો રિક્ષા અથવા તો છકડો રિક્ષા સરળતાથી મળી રહે છે.

1 / 7
સુરતથી બોટાદ જવા માટે સુરત-મહુવા સુપર ફાસ્ટ ટ્રેન છે. જે બુધ અને શુક્રવાર સિવાય દરેક વારે સેવા પુરી પાડે છે. સ્લીપર કોચનું ભાડું-295  રુપિયા છે. આ ટ્રેનમાં સુરતથી મહુવા સુધીની જનરલ ટિકિટ અંદાજે 180 રુપિયા છે. અમદાવાદ, વિરમગામ થઈને સુ.નગર, લિમડી અને બોટાદ પહોંચાડે છે.

2 / 7
બીજી એક ટ્રેન છે (22935) BDTS PIT SFAST. જે મુંબઈથી ઉપડે છે અને સુરત, અમદાવાદ, જોરાવરનગરથી બોટાદ જાય છે. આ ટ્રેન સુરતના સ્ટેશન પર રાત્રે 8:23 વાગ્યે આવે છે અને બોટાદ રાત્રે સાડા ત્રણે પહોંચાડે છે.

3 / 7
સાઉથ ગુજરાતમાંથી એક ત્રીજી ટ્રેન છે જે અઠવાડિયાના સાતે સાત વારે સેવા પુરી પાડે છે. જે મુંબઈથી ભાવનગર સુધી ચાલે છે. અમદાવાદ પછી તે સુ.નગર, લિમડી, રાણપુર થઈને બોટાદ પહોંચાડે છે.

4 / 7
હવે સૌરાષ્ટ્ર તરફથી જતી ટ્રેનોની વાત કરીએ તો ઓખાથી ભાવનગરની ટ્રેન વચ્ચે 35થી પણ વધારે સ્ટોપ લે છે. ઓખા થી ભાવનગર જવા માટે જનરલ ટિકિટ 160 રૂપિયા છે. નાના-મોટા દરેક સ્ટેશને આ ટ્રેન ઉભી રહે છે. દ્વારકા, ખંભાળિયા, હડમતિયા, રાજકોટ, થાન, મુલી રોડ, વઢવાણ, લિમડી, બોટાદ જેવા સ્ટેશનો પર સ્ટોપ આપેલા છે.

5 / 7
રાજકોટથી જવા માટે પણ આ ટ્રેનની સગવડ સારી છે. આ ટ્રેન વાંકાનેર પણ સ્ટોપ થાય છે. તેથી મોરબીના લોકો પણ આ ટ્રેનનો લાભ લઈ શકે છે.

6 / 7
આ બધી ટ્રેનો બોટાદ સુધી સગવડ આપે છે. પરંતુ બોટાદથી તમારે સાળંગપુર પહોંચવા માટે ઓટો રિક્ષા કે લોકલ સરકારી બસની સેવા લેવી પડે છે અથવા તો છકડો રિક્ષાની મજા લઈને જુની યાદો તાજી કરી શકાય છે. આમ સાળંગપુર પહોંચવા માટે આ 3 ઓપ્શન છે.

7 / 7
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

g clip-path="url(#clip0_868_265)">