Bollywood : કૃતિ સેનને બોલ્ડ અને સુંદર ડ્રેસમાં તસવીરો કરી શેયર, ફોટોઝ જોઇને ફેન્સ બોલ્યા ‘આગ લગાવી દીધી’

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનોને (Kriti Sanon) પોતાની દમદાર અભિનયથી દરેકનું દિલ જીતી લીધું છે. તાજેતરમાં તેની ફિલ્મ મીમી રિલીઝ થઈ છે જેમાં દરેક વ્યક્તિએ તેના અભિનયના વખાણ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 7:22 AM
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનોને પોતાની દમદાર અભિનયથી દરેકનું દિલ જીતી લીધું છે. તાજેતરમાં તેની ફિલ્મ મીમી રિલીઝ થઈ છે જેમાં દરેક વ્યક્તિએ તેના અભિનયના વખાણ કર્યા છે. કૃતિની એક્ટિંગની સાથે સાથે તેનો લુક પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.

1 / 6
કૃતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે. આજે પણ તેણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.

2 / 6
કૃતિએ ઓલિવ ગ્રીન કલરના શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે અને શેયર કરતા જ આ ફોટા વાયરલ થયા છે. કૃતિનો લુક તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.

3 / 6
કૃતિએ ફોટા શેર કરતી વખતે ગ્રીન હાર્ટ પોસ્ટ કર્યું. તેણે ડ્રેસ સાથે ઘણી એક્સેસરીઝ કેરી કરી છે.

4 / 6
કૃતિએ ખૂબ જ સરળ મેકઅપ કર્યો છે જે તેના દેખાવને ખૂબ અનુકૂળ છે. 6 લાખથી વધુ લોકોએ કૃતિના આ ફોટોઝને પસંદ કર્યા છે.

5 / 6
ચાહકો કૃતિના ફોટા પર કોમેન્ટ કરતા પોતાને રોકી નથી શક્તા. એક ચાહકે લખ્યું - સુંદર, જ્યારે એકએ ફિલ્મ વિશે પૂછ્યું.

6 / 6

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">