AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : ગબ્બર સામે ટકરાશે લખનૌના નવાબો, જાણો સટ્ટાબજારમાં શું ચાલી રહ્યા છે LSG અને પંજાબના ભાવ

IPL 2024ની 11મી મેચમાં LSG અને PBKS વચ્ચે રમાશે. આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં 30 માર્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ત્યારે આ મેચ પહેલા સટ્ટા બજારના રેટ પણ સામે આવ્યા છે. જાણો સટ્ટા બજારમાં કઈ ટીમ હોટ ફેવરિટ છે.

| Updated on: Mar 30, 2024 | 7:30 AM
Share
IPL 2024ની 11મી મેચમાં LSG અને PBKS વચ્ચે રમાશે. આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં 30 માર્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ટૂર્નામેન્ટમાં LSGની શરૂઆત સારી રહી ન હતી અને તેને રાજસ્થાન સામે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. LSGને મેચમાંથી ઘણું શીખવા મળ્યું. પરિણામ તેમની ઈચ્છા મુજબ આવ્યું નથી, પરંતુ તેઓ તેમના બોલરોના પ્રદર્શનથી દિલ જીતી શકે છે.

1 / 5
બીજી તરફ પંજાબ કિંગ્સે દિલ્હીને હરાવ્યું હતું, પરંતુ RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સમાં પણ કેટલીક મુશ્કેલીઓ છે. ધવનનું પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ લિયામ લિવિંગસ્ટોનનું પ્રદર્શન પણ અત્યાર સુધીની તુલનામાં નીચે રહ્યું છે. બોલિંગમાં રબાડા પ્રદર્શન પણ અત્યાર સુધીમાં ખાસ જોવા મળ્યું નથી.

2 / 5
ટોસ પ્રિડિક્શનની વાત કરીએ તો, લખનૌની પિચ પર ટીમો પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. કારણ કે છેલ્લી સિઝનમાં રમત જેમ જેમ આગળ વધતી તેમ તેમ પીચ ધીમી પડી જતી હતી. જેના કારણે ટાર્ગેટનો પીછો કરવો અત્યંત મુશ્કેલ બની જાય છે.

3 / 5
લખનૌની પીચને જોતાં LSG એક વધારાનો સ્પિનર રમાડી શકે છે. ઝડપી બોલર યશ ઠાકુરની જગ્યાએ અનુભવી અમિત મિશ્રાને સ્થાન આપવામાં આવી શકે છે. દીપક હુડ્ડા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવી શકે છે, તો પંજાબ કિંગ્સમાં રિલી રોસોઉને હજુ મોકો મળ્યો નથી. પરંતુ પંજાબ કિંગ્સ લિઆમ લિવિંગસ્ટોનને છોડીને રિલી રોસોઉને રમાડે એવું લાગતું નથી. તો રબાડા અને સેમ કરન નિશ્ચિત છે.

4 / 5
આ વચ્ચે LSG અને PBKS વચ્ચેની મેચ પહેલા બંને ટીમના LIVE Betting રેટ સામે આવ્યા છે, જેમાં LSGનો રેટ 1.8 અને PBKSનો રેટ 02 ચાલી રહ્યો છે. જેન અર્થ એ થયો કે PBKS સામે જીતવા માટે RCB ફેવરિટ છે. જોકે આ આંકડા અનુસાર મેચમાં ખૂબ રસાકસી હસે તેવું જણાઈ રહ્યું છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકરી માટે છે) (All Photos - Social Media)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">