Paris Olympics 2024 live stream: : ભારતમાં ક્યાં અને ક્યારે જોઈ શકાશે ઓપનિંગ સેરેમની લાઈવ

પેરિસ ઓલિમ્પિકની શરુઆત આજે એટલે કે, 26 જુલાઈથી શરુ થશે. સની નદી પર ઐતિહાસિક ઓપનિંગ સેરેમની સાથે ઓલિમ્પિકની શરુઆત થશે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની આશા છે.

| Updated on: Jul 26, 2024 | 10:33 AM
 પેરિસ ઓલિમ્પિક 2024 ઓપનિંગ સેરેમની ભારતીય સમયઅનુસાર રાત્રે 11 કલાકે શરુ થશે.તમે ભારતમાં પેરિસ ઓલિમ્પિકનું લાઈવ સ્ટ્રીમિંગ અને પ્રસારણ જોઈ શકો છો. તો ચાલો જાણીએ તમે ઓલિમ્પિકનું લાઈવ પ્રસારણ ક્યાં જોઈ શકશો.

1 / 6
તમને જણાવી દઈએ કે, ઈતિહાસમાં પહેલી વખત ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની કોઈ સ્ટેડિયમની અંદર થશે નહિ, તમામ રાષ્ટ્રોની પારંપારિક પરેડ સીન નદી કિનારે જોવા મળશે.આ ઓપનિંગ સેરેમની જોવા માટે ચાહકો આતુર છે.

2 / 6
 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને પાંચમી વખત ઓલિમ્પિકમાં ભાગ લેનાર ટેબલ ટેનિસ દિગ્ગજ શરત કમલ પેરિસ ઓલિમ્પિક 2024ની પરેડમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમના ડ્રેસ પર પણ સૌની નજર હશે.

3 / 6
પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમની ભારતીય સમયઅનુસાર રાત્રે 11 કલાકે શરુ થશે, હજારો ચાહકો ઓપનિંગ સેરેમનીને સીન નદીની બંને બાજુએથી નિહાળી શકશે.

4 / 6
ભારતીય ચાહકો ભારતમાં પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની સ્પોર્ટસ 18-1એસડી અને સ્પોર્ટ્સ 18-1 એચડી ટીવી ચેનલ પર જોઈ શકે છે. પેરિસ ઓલિમ્પિકનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર ફ્રીમાં જોઈ શકો છો.

5 / 6
ફ્રાન્સના હવામાન વિભાગ મેટિયો ફ્રાન્સે શુક્રવારે સવારે વરસાદની આગાહી કરી છે. બપોર બાદ હવામાન ચોખ્ખું રહેશે પરંતુ જ્યારે ઓપનિંગ સેરેમની છે ત્યારે સાંજે વરસાદ પડી શકે છે. જો વરસાદ પડે તો પણ ઓપનિંગ સેરેમની નિર્ધારિત સમય મુજબ ચાલશે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">