પિતા, ભાઈ સાથે રમતો બેડમિન્ટન, આજે ઓલિમ્પિકમાં ભારતને જીતાડશે મેડલ, આવો છે સાત્વિકસાઈરાજનો પરિવાર

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી પણ ચિરાગ શેટ્ટીની જેમ એક પ્રોફેશનલ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે, જે પુરુષોની ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટ્સમાં રમે છે. સાત્વિકસાઈરાજઆંધ્ર પ્રદેશ રાજ્યના અમલાપુરમ નામના નગરના વતની છે. આ ખેલાડી પાસે ઓલિમ્પિકમાં મેડલની આશા છે.

| Updated on: Jul 27, 2024 | 7:08 AM
બેડમિન્ટન સ્ટાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીનો જન્મ 13 ઓગસ્ટ 2000ના રોજ થયો હતો. તે આંધ્ર પ્રદેશના અમલપુરમ જિલ્લાનો વતની છે. તે ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં રમે છે.

1 / 27
સાત્વિકસાઈરાજ  રેન્કીરેડ્ડીના પિતાનું નામ કાશી વિશ્વનાથ અને માતાનું નામ રંગમણી છે. તેના પિતા રાજ્ય કક્ષાના બેડમિન્ટન ખેલાડી અને નિવૃત્ત શારીરિક શિક્ષક છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. તેમના મોટા ભાઈ રામચરણ રેન્કીરેડ્ડી પણ તેમની જેમ બેડમિન્ટન ખેલાડી છે.

2 / 27
સાત્વિકસાઈરાજે 6 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું, તેમના પિતા વિશ્વાધામ રેન્કીરેડ્ડી પાસેથી પ્રેરણા લીધી હતી, જેઓ પોતે રાજ્ય-સ્તરના ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે અને તેમના ભાઈ રામચરણ રેન્કીરેડ્ડી પણ એક બેડમિન્ટન ખેલાડી પણ છે.

3 / 27
સાત્વિકસાઈરાજને શરૂઆતમાં તેમના પિતા દ્વારા અમલાપુરમમાં ઓફિસર્સ ક્લબમાં તાલીમ આપવામાં આવી હતી. સાત્વિકસાઈરાજે તેમના પિતાના માર્ગદર્શન હેઠળ વિવિધ ક્લબ ઈવેન્ટ્સ અને રાજ્ય જિલ્લા કક્ષાની ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

4 / 27
11 વર્ષની ઉંમરે, સાત્વિકસાઈરાજે મેન્સ ડબલમાં ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને અંડર-13 કેટેગરીમાં સબ-જુનિયર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ માટે સીધી એન્ટ્રી મેળવીને તેની પ્રથમ રાજ્ય ચેમ્પિયનશિપ જીતી.

5 / 27
2014માં સાત્વિકસાઈરાજ ગોપીચંદની માર્ગદર્શકતા હેઠળ તાલીમ મેળવવા માટે હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદ એકેડમીમાં જોડાયા. તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કા દરમિયાન, સાત્વિકસાઈરાજ સિંગલ્સ અને ડબલ્સ બંને રમ્યો હતો પરંતુ ડબલ્સમાં પરિણામો વધુ સારા હતા તેથી તેઓએ સાત્વિકસાઈરાજને ડબલ્સ રમવાનું કહ્યું હતુ.

6 / 27
સાત્વિકસાઈરાજે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમના પરિવાર માટે તેમની તાલીમ માટે અને તેમને વિવિધ કાર્યક્રમોમાં મોકલવા માટે પૈસાની વ્યવસ્થા કરવી સરળ ન હતી. આજે દુનિયાનું નામ રોશન કર્યું છે.

7 / 27
અંડર-17 કેટેગરીમાં તેના સાથી કૃષ્ણ પ્રસાદ ગરાગા સાથે સબ-જુનિયર નેશનલ્સ બેડમિન્ટનમાં પ્રથમ રાષ્ટ્રીય કક્ષાનો ખિતાબ જીત્યા બાદ સાત્વિકસાઈરાજ સૌપ્રથમ ચર્ચામાં આવ્યો હતો.

8 / 27
 સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ "એશિયન જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2015" ખાતે U-17 બોયઝ ડબલ્સમાં કૃષ્ણ પ્રસાદ ગરાગા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યુ કર્યું, જ્યાં તેઓએ સાથે મળીને તેમનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો હતો.

9 / 27
સાત્વિકસાઈરાજે તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ખિતાબ "ટાટા ઓપન ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2015" જીત્યું, જ્યાં તેણે મિશ્ર ડબલ્સ ઈવેન્ટ માટે કુલાપલ્લી મનીષા સાથે રમ્યો હતો.

10 / 27
પેરિસ ઓલિમ્પિકમાં  બેડમિન્ટનમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અજાયબી કરી શકે છે.  તેમની પાસેથી પેરિસ ઓલિમ્પિકમાં મેડલની આશા છે.

11 / 27
વર્ષ 2016 સાત્વિકસાઈરાજની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું જ્યારે તેણે મોરેશિયસ ઈન્ટરનેશનલ, ઈન્ડિયા ઈન્ટરનેશનલ સિરીઝ, ટાટા ઓપન ઈન્ડિયા ઈન્ટરનેશનલ અને બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ સહિત ઈન્ટરનેશનલ ચેલેન્જ સિરીઝમાં 3 મિક્સ ડબલ્સ ટાઈટલ અને 4 ડબલ્સ ટાઈટલ જીત્યા હતા.

12 / 27
2016 માં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીના કોચ, કિમ ટેન હરે, મેડન સિનિયર નેશનલ ડબલ માટે ચિરાગ શેટ્ટી સાથે સાત્વિકસાઈરાજની જોડી બનાવી, જે ભારતીય બેડમિન્ટનની હિટ જોડી તરીકે ઉભરી આવી.

13 / 27
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ટાટા ઓપન ઈન્ડિયા ઈન્ટરનેશનલ ચેલેન્જ 2016 જીત્યા બાદ સૌપ્રથમ ચર્ચામાં આવ્યા હતા. તે વર્ષ પછી, બંનેએ મોરેશિયસ ઈન્ટરનેશનલ, ઈન્ડિયા ઈન્ટરનેશનલ સિરીઝ, બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ અને વિયેતનામ ઓપન ઈન્ટરનેશનલ ચેલેન્જના ટાઇટલ જીત્યા હતા.

14 / 27
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીનો જન્મ 13 ઓગસ્ટ 2000  એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. તે અને તેનો પાર્ટનર ચિરાગ શેટ્ટી, BWF વર્લ્ડ રેન્કિંગમાં વિશ્વ નંબર 1 બનનાર, BWF વર્લ્ડ ટૂર 1000 સિરીઝ જીતનાર અને બેડમિન્ટનમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બનેલી એકમાત્ર ડબલ્સ જોડી છે. તેઓ BWF રેન્કિંગમાં 100000 પોઈન્ટ હાંસલ કરનાર પુરુષોના ડબલ્સના ઈતિહાસમાં 5મી જોડી બની હતી.

15 / 27
સાત્વિકસાઈરાજઆંધ્ર પ્રદેશ રાજ્યના અમલાપુરમ નામના નગરના વતની છે અને તેમના પિતાના પગલે ચાલ્યા બાદ બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું, જેઓ રાજ્ય કક્ષાના ખેલાડી હતા. 2014માં તેઓ હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદ એકેડમીમાં જોડાયો અને ડબલ્સમાં રમવાનું નક્કી કર્યું હતુ.

16 / 27
2018માં રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યાં તેઓએ મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. હૈદરાબાદ ઓપનમાં તેમનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું હતુ.

17 / 27
2019માં રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી BWF સુપરસિરીઝ અથવા BWF વર્લ્ડ ટૂર (સુપર 500+) ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય ડબલ્સ જોડી બની, જ્યારે તેઓએ ફાઇનલમાં લિ જુનહુઇ અને લિયુ યુચેનની ચાઇનીઝ જોડીને હરાવીને થાઇલેન્ડ ઓપન ટાઇટલ જીત્યું.

18 / 27
રેન્કીરેડ્ડી અને શેટ્ટીએ તેમની કારકિર્દીમાં પ્રથમ વખત BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ માટે ક્વોલિફાય કર્યું, પરંતુ કિમ એસ્ટ્રુપ અને એન્ડર્સ સ્કારરૂપ રાસમુસેનની ડેનિશ જોડી સામે તેમની પ્રથમ ગ્રુપ સ્ટેજની મેચમાં હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી ખસી ગયા હતા.

19 / 27
2022માં, રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડિયા ઓપન જીતીને વર્ષની શરૂઆત કરી. તેઓ ભારતની થોમસ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતા. ભારતને તેની પ્રથમ થોમસ કપ ટ્રોફી જીતવામાં મદદ કરી હતી.

20 / 27
ત્યારબાદ રેન્કીરેડ્ડી અને શેટ્ટીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં બેન લેન અને સીન વેન્ડીની ઘરઆંગણાની જોડીને ફાઇનલમાં હરાવીને મેન્સ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો. BWF વર્લ્ડ ચેમ્પિયનશીપમાં, રેન્કીરેડ્ડી અને શેટ્ટીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે ટુર્નામેન્ટમાં ભારતનો પહેલો પુરુષ ડબલ્સ મેડલ હતો.ફ્રેન્ચ ઓપનમાં તેમનું પ્રથમ BWF વર્લ્ડ સુપર 750 ટાઈટલ જીતી ચૂક્યા છે.

21 / 27
2023માં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ 2023 સ્વિસ ઓપન (બેડમિન્ટન) માં જોડી તરીકે તેમનું પ્રથમ ટાઇટલ જીત્યું,દુબઈમાં આયોજિત 2023 બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ જીત્યા બાદ બંનેએ એશિયન ચેમ્પિયન તરીકેનો તાજ પણ પહેર્યો હતો.

22 / 27
સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ 2023 ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં એરોન ચિયા અને સોહ વુઇ યીકને હરાવીને તેમનું પ્રથમ BWF વર્લ્ડ સુપર 1000 ટાઇટલ જીત્યું હતું, આમ આ ઇવેન્ટ જીતનાર ભારતની પ્રથમ પુરુષ ડબલ્સ જોડી બની હતી.

23 / 27
 સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયાની જોડીને હરાવીને 2023 કોરિયા ઓપન જીતી હતી.2024 ફ્રેન્ચ ઓપનની સુપર 750 ઇવેન્ટમાં આ વર્ષની તેમની પ્રથમ ટૂર જીતી હતી,

24 / 27
ઓગસ્ટ 2020માં બેડમિન્ટન માટે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેમજ ડિસેમ્બર 2023માં બેડમિન્ટન માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

25 / 27
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ બેડમિન્ટનમાં પુરૂષ ખેલાડી દ્વારા સૌથી ઝડપી હિટ મારવા માટે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, તેની સ્મેશ 565 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી હતી. અગાઉનો 493 કિમી/કલાકનો વિક્રમ મલેશિયાના ખેલાડી ટેન બૂન હિયોંગનો હતો,

26 / 27
હવે બેડમિન્ટન ચાહકો તેમજ દેશવાસીઓ સાત્વિક અને ચિરાગ પાસે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની આશા રાખી રહ્યા છે.

27 / 27
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">