જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં

27 July, 2024

ઘણા લોકોને જમ્યા પછી અનેક ક્રિયા કરવાની આદત હોય છે પરંતુ તેઓ નથી જાણતા કે આ આદત કેટલી જોખમી સાબિત થશે.

સૌપ્રથમ તો તમારે જમવા પછી ફ્રૂટ નથી ખાવાનું, ફ્રૂટ તમે જમવાના એક કલાક પહેલા ખાઈ શકો છો.

કોઈ પણ વ્યક્તિએ જમ્યા પછી તાત્કાલિક પાણી પીવું ન જોઈએ, જમવાના અડધો કલાક પહેલા અથવા એક કલાક બાદ તમે પાણી પી શકો છો.

જમ્યા બાદ તાત્કાલિક નહાવાનું નથી, બે કલાક બાદ તમે નહાઈ શકો. 

મહત્વનું છે કે જમ્યા બાદ ક્યારેય તમારે તાત્કાલિક વોકિંગ માટે નીકળી નથી જવાનું. 

જમ્યા બાદ 5 થી 10 મિનિટ વજ્રાસન કરો અથવા વામકુક્ષિ અવસ્થામાં સૂવો.

જમ્યા બાદ આ ક્રિયાના 10 થી 15 મિનિટ બાદ તમે સ્લો વોકિંગ કરી શકો છો.

credit - instagram

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

All Photos - Canva