Paris Olympics 2024 : કોન્ડોમ, ફોન સહિત ખેલાડીઓને વેલકમ કીટ સાથે મળી આટલી વસ્તુઓ, જુઓ Photos
Paris Olympics 2024 આજથી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. પેરિસ શહેરમાં આ સમયે ઉત્સાહનું વાતાવરણ છે, રમતોમાં ભાગ લેનાર તમામ રમતવીરોને સ્પોન્સર્સ તરફથી ભેટોથી ભરેલી વેલકમ કીટ આપી રહ્યા છે. આ દરમિયાન, એથ્લેટ્સની વેલકમ કીટની અંદર કેટલી વસ્તુઓ છે જેની તસવીરો સામે આવી છે.
Most Read Stories