Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : વ્રતમાં ફરાળી અવનવી વાનગી બનાવવા આ સરળ ટીપ્સથી ઘરે કૂંડામાં જ ઉગાડો બટાકા, જુઓ તસવીરો

ભારતીય ઘરોમાં બટાકા વિના ભોજન પૂર્ણ થઈ શકતું નથી.બટાકાનો ઉપયોગ લગભગ દરેક શાક બનાવવામાં થાય છે.જો કે તેને ઘરે કૂંડામાં પણ સરળતાથી ઉગાડી શકાય છે.

| Updated on: Jul 26, 2024 | 12:51 PM
રોજિંદા જીવનમાં તેમજ ઉપવાસ કે ફરાળમાં પણ મોટાભાગના લોકો બટાકાની વાનગી બનાવતા હોય છે. ત્યારે બટાકાના છોડને આ રીતે કૂંડામાં ઉગાડી શકાય છે.

1 / 6
બટાકાના છોડને ઘરે કૂંડામાં ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ ખરીદો. ત્યારે બાદ એક મોટું અને પહોળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

2 / 6
માટીમાં યોગ્ય પ્રમાણમાં ખાતર ભેળવો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે માટી ડ્રેનેજ વાળી હોય. હવે આ કૂંડાને 2 દિવસ તડાકામાં રાખો.

3 / 6
ત્યારબાદ માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી નાખો. બટાકાના બીજ રોપતી વખતે ક્યારેય પાણી ન આપવું જોઈએ. જ્યારે બીજ અંકુરીત થાય ત્યારે તેમાં પાણી ઉમેરો.

4 / 6
બટાકાના છોડને ઘરે તૈયાર કરેલા  જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.સમયઅંતરે નીંદણને દૂર કરો.

5 / 6
બટાકા લગભગ 2 થી 3 મહિનામાં ખાવા માટે તૈયાર થઈ જશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

6 / 6
Follow Us:
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને

પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા

ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા

મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત

આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા

પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ

Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન

g clip-path="url(#clip0_868_265)">