Saputara Monsoon Festival 2024 : 29 જુલાઈએ ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ’ ની થશે શરૂઆત, જુઓ Photos
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાપુતારા ખાતે અગામી તા. 29 જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’નો ઉદ્ઘાટન સમારંભ કરવામાં આવશે. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા આ સમગ્ર બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી. એક માસ સુધી ચાલનાર મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોન નું આયોજન કરાશે.
Most Read Stories