Paris Olympics 2024: ભારતનો પહેલો મેડલ લગભગ નિશ્ચિત, પુરુષ તીરંદાજી ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની શરૂઆત ઘણી સારી રહી છે. તીરંદાજીમાં બંને ભારતીય ટીમોએ સીધી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે અને એક ટીમનો મેડલ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

| Updated on: Jul 26, 2024 | 4:04 PM
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં તેના અભિયાનની શરૂઆત તીરંદાજીના ક્વોલિફાયર રાઉન્ડથી કરી હતી. આ દરમિયાન બંને ભારતીય ટીમો ટોપ-4માં રહીને સીધી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી હતી. મેન્સ ટીમે ટોપ-3માં સ્થાન મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તેની પાસેથી મેડલની અપેક્ષા ઘણી વધી ગઈ છે. વાસ્તવમાં, પુરુષોની તીરંદાજી ટીમ માટે ફાઈનલમાં પહોંચવાનો માર્ગ થોડો સરળ બની ગયો છે. (Photo- Getty)

1 / 5
ક્વોલિફાયર રાઉન્ડમાં ધીરજ બોમ્માદેવરાના જોરદાર પ્રદર્શનને કારણે પુરુષોની તીરંદાજી ટીમે 2013 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. હવે ટોપ-8માં ભારતીય ટીમનો મુકાબલો તુર્કી અને કોલંબિયાની વિજેતા સાથે થશે. આવી સ્થિતિમાં પુરુષ તીરંદાજી ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર બની ગઈ છે. (Photo- Getty)

2 / 5
જો ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવની ત્રિપુટી સેમીફાઈનલમાં પહોંચશે તો તેનો સામનો ઈટાલી, કઝાકિસ્તાન અથવા ફ્રાન્સ સામે થશે. આવી સ્થિતિમાં ભારતીય પુરુષ તીરંદાજી ટીમની ટોપ-2માં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. વાસ્તવમાં, દક્ષિણ કોરિયાની ટીમ આ રમતમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. પરંતુ આ વખતે ભારતીય ટીમ ફાઈનલ પહેલા દક્ષિણ કોરિયાની ટીમ સામે ટકરાશે નહીં. જેના કારણે ભારતીય પુરૂષ તીરંદાજી ટીમ રમતોની શરૂઆતમાં જ પોતાના દેશ માટે મેડલ જીતી શકે છે. (Photo- Getty)

3 / 5
જો કે આ વર્ષે એપ્રિલમાં જ ભારતીય પુરુષ તીરંદાજી ટીમે કોરિયન ટીમને હરાવીને વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ આ ત્રણેય ખેલાડીઓએ શાનદાર રમત રમી અને એક પણ સેટ ગુમાવ્યા વગર જીતી લીધી. (Photo- Getty)

4 / 5
બીજી તરફ મહિલા તીરંદાજી ટીમે પણ ચોથું સ્થાન મેળવીને ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. યુવા અંકિતા ભકતના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે 1983 પોઈન્ટ બનાવ્યા. તમને જણાવી દઈએ કે, આ વખતે ભારત પાંચેય ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યું છે. જેમાં મહિલા ટીમ, પુરૂષોની ટીમ, મહિલા સિંગલ્સ, મેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે. (Photo- Getty)

5 / 5
Follow Us:
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

g clip-path="url(#clip0_868_265)">