AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Asia Cup Semi Final: 8મી વખત ચેમ્પિયન બનવાથી ભારતીય મહિલા ટીમ 1 ડગલું દુર, આજે બાંગ્લાદેશ સામે ટકકર

મહિલા એશિયા કપમાં શુક્રવારે ભારત અને બાંગ્લાદેશ મહિલ ટીમ વચ્ચે સેમિફાઈનલ રમાશે. તો ચાલો જોઈએ આ બંન્નેમાંથી કઈ ટીમનું પલડું ભારે છે, અને તમે એશિયા કપની સેમિફાઈનલ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.

| Updated on: Jul 26, 2024 | 11:44 AM
Share
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપની સેમિફાઈનલમાં બાંગ્લાદેશ સામે જીતની પ્રબળ દાવેદાર છે. આજે સૌની નજર શેફાલી વર્મા પર રહેશે. તેમજ સ્મૃતિ મંધાનાના મોટા સ્કોર પર ચાહકોની નજર રહેશે. શેફાલીએ અત્યારસુધી 158 રન બનાવ્યા છે, તે ટૂર્નામેન્ટમાં બીજી સૌથી વધુ રન બનાવનારી ખેલાડી છે.

1 / 5
ભારતીય મહિલા ટીમે તેમની 3 મેચમાં વિરોધી ટીમને હાર આપી છે. જેમાં પાકિસ્તાનની મહિલા ટીમને 7 વિકેટથી, સંયુક્ત અરબ અમીરાતને 78 રનથી અને નેપાળ વિરુદ્ધ 82 રનથી જીત મેળવી હતી.

2 / 5
મહિલા એશિયા કપમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. અત્યારસુધી રમાયેલી 8 સીઝનમાં ભારતીય મહિલા ટીમ 7 વખત ચેમ્પિયન બની છે. 2018માં બાંગ્લાદેશે ભારતીય ટીમને ચેમ્પિયન થતાં રોકી હતી. આજે ભારતીય મહિલા ટીમ ફાઈનલથી માત્ર એક ડગલું દુર છે. પરંતુ બાંગ્લાદેશને  હળવાશથી ન લેવું જોઈએ.

3 / 5
મહિલા એશિયા કપ 2024ની સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો આમને-સામને છે. મેચ શુક્રવારે બપોરે 2 વાગ્યે દામ્બુલામાં શરૂ થશે, જેનું સ્ટારસ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. બીજી સેમિફાઇનલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે સાંજે 7 વાગ્યે રમાશે.

4 / 5
 ભારત માટે શરુઆત મહત્વની રહેશે. જેના માટે શેફાલી ઈચ્છશે કે, સીનિયર જોડીદાર મંધાના પણ સારું પ્રદર્શન કરે.આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલની ટિકિટ મેળવવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">