Paris Olympics Breaking : પેરિસમા પગ મૂકતાની સાથે જ ભારતની આ રમતમાં થઈ મોટી જીત, હવે સીધા ક્વાર્ટર ફાઈનલમાં

ભારતીય મહિલા તીરંદાજી ટીમે પેરિસ ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તીરંદાજીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારત ચોથા સ્થાને રહ્યું, જ્યારે કોરિયાએ ઓલિમ્પિક રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.

| Updated on: Jul 25, 2024 | 4:33 PM
: ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાના અભિયાનની શરૂઆત તીરંદાજીથી કરી છે. દીપિકા કુમારીએ ભજન કૌર અને અંકિતા ભક્તા સાથે મહિલા વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો અને તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

1 / 6
 પેરિસ ઓલિમ્પિકમાં મહિલા તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં આજે ઈવેન્ટ શરુ થઈ હતી. જેમાં ભારતની 3 મહિલા ખેલાડીઓ દીપિકા કુમારી સિવાય અંકિતા ભગત અને ભજન કૌરને ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં કુલ 64 તીરંદાજે ભાગ લીધો હતો.

2 / 6
અંકિતા ભક્તા, ભજન કૌર અને દીપિકા કુમારીએ ભારતને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ અપાવી છે. ટીમ રેન્કિંગ પ્રમાણે ભારત આ રાઉન્ડમાં ચોથા ક્રમે હતું. ભારતના 1983 પોઈન્ટ હતા, જ્યારે કોરિયા 2046 પોઈન્ટ સાથે ટોચ પર છે. ચીન અને મેક્સિકોની ટીમો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી.

3 / 6
અંકિતા ભક્તા, ભજન કૌર અને દીપિકા કુમારીએ શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ અપાવી. છે

4 / 6
ભારતે 25મી જુલાઈથી તીરંદાજી સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ભારતના કુલ 6 તીરંદાજો - 3 પુરૂષો અને 3 મહિલા - એક્શનમાં જોવા મળશે. આ દરમિયાન તમામની નજર પૂર્વ નંબર-1 દીપિકા કુમારી પર રહેશે. દીપિકાની આ ચોથી છે, તેની નજર તેના પ્રથમ ઓલિમ્પિક મેડલ પર હશે.

5 / 6
 ભારતની અંકિતા ભકત તીરંદાજીની મહિલા વ્યક્તિગત ઈવેન્ટમાં 11મા સ્થાને રહી. તેને 666 પોઈન્ટ મળ્યા છે. ભજન કૌર 22મા સ્થાને છે. તેને 659 પોઈન્ટ મળ્યા છે. જ્યારે દીપિકા કુમારી 23મા સ્થાને છે. તેને 658 પોઈન્ટ મળ્યા છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">