Paris Olympics 2024 : અત્યારસુધી આ ભારતીય દિકરીઓએ ઓલિમ્પિકમાં મેડલ જીત્યા, જુઓ ફોટો

અત્યારસુધી ભારતની મહિલાઓએ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પહેલી વખત ઓલિમ્પિકમાં એન્ટ્રી માર્યા બાદ ધીમે ધીમે ભારતની મહિલાઓએ ઓલિમ્પિકના મેદાનમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતુ. તો આજે આપણે ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ જીતનારી મહિલાથી લઈ અત્યારસુધી કેટલી મહિલા ખેલાડીએ મેડલ જીત્યા તે વિશે વાત કરીશું

| Updated on: Jul 26, 2024 | 4:57 PM
 ભારતની કુલ 8 મહિલા ખેલાડીઓએ મેડલ જીત્યા છે.મેડલ જીતવાની શરુઆત વર્ષ 2000માં કર્ણમ મલ્લેશ્વરીએ કરી હતી. ત્યારબાદ ભારતીય મહિલાઓ ભારત માટે મેડલ જીતતી આવી છે. તો ચાલો જોઈએ અત્યારસુધી કઈ કઈ મહિલા ખેલાડીએ ઓલિમ્પિક મેડલ જીત્યા છે.

1 / 9
વર્ષ 2000માં કર્ણમ મલ્લેશ્વરી ભારતને મેડલ અપાવનારી ભારતની પ્રથમ દિકરી બની હતી. કર્ણમ મલ્લેશ્વરીએ ભારતીય મહિલાઓમાં પ્રથમ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે મેડલ જીતનારી પ્રથમ મહિલા બની હતી. આ મેડલ વેઈટ લિફ્ટિંગમાં જીત્યો હતો. કર્ણમ મલ્લેશ્વરી સિડનીની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી.

2 / 9
 છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી ભારતીય મહિલાઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. ભારતની સાત મહિલાઓએ અત્યાર સુધીમાં ઓલિમ્પિક મેડલ જીત્યા છે. તેમાં કર્ણમ મલ્લેશ્વરી, મેરી કોમ, સાઈના નેહવાલ, પીવી સિંધુ (બે વખત), સાક્ષી મલિક, મીરાબાઈ ચાનુ અને લવલિના બોર્ગોહેન સામેલ છે.

3 / 9
2008માં સાયના નહેવાલ પહેલી એવી ભારતીય ખેલાડી હતી. જેમણે ઓલિમ્પિક ગેમ્સની ક્વાર્ટરફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સાયના નહેવાલે 2012માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

4 / 9
2012ના લંડન ઓલિમ્પિકમાં મેરીકોમે ભારતીય બોક્સિંગમાં એક સુર્વણ ઈતિહાસ રચ્યો હતો. તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2 બાળકોની માતા મેરીકોમ લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરનારી એકમાત્ર ભારતીય મહિલા બોક્સર હતી.

5 / 9
 2016માં રિયો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે તે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પણ પહેલી મહિલા ખેલાડી બની હતી. ત્યારબાદ પીવી સિંધુએ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં પીવી સિંધુ પાસે ત્રીજા ઓલિમ્પિક મેડલની આશા રાખવામાં આવી રહી છે.

6 / 9
2016માં 23 વર્ષની સાક્ષી મલિકે કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ જીતતા સાક્ષીએ ઓલિમ્પિકની રમતની શરુઆતથી જે મેડલની રાહ હતી તે પૂર્ણ કરી હતી.

7 / 9
લવલીના બોરગોહને વર્ષ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

8 / 9
વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિની વેટલિફ્ટિંગ ઈવેન્ટમાં મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે પણ પેરિસ ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુ પર મેડલની આશા છે.

9 / 9
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">