AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : અઢળક ઔષધિય ગુણ ધરાવતા તમાલપત્રના છોડને ઘરે ઉગાડો, આ રહી ટીપ્સ, જુઓ તસવીરો

ભારતીય ભોજન તૈયાર કરવા માટે અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરેક મસાલાના આગવા ફાયદા હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે તમાલપત્રનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Jul 27, 2024 | 2:57 PM
તમાલપત્રનો ઉપયોગ ભારતીય ભોજનમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્રને ભોજનમાં ઉમેરવાથી ખોરાકનો સ્વાદ વધારે છે. આજે અમે તમને જણાવીશું કે તમાલપત્રના છોડને ઘરે કેવી ઉગાડી શકાય છે.

1 / 5
તમાલપત્રનો છોડ ઉગાડવા માટે સારી ગુણવત્તાની માટી લો. માટીમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
હવે તૈયાર થયેલી માટીને કૂંડામાં ભરી લો. માટીમાં 2-3  ઈંચ ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ તેના ઉપર માટી નાખો. આ છોડને દિવસમાં એક વાર પાણી આપો.

3 / 5
 તમાલપત્રના છોડ પર જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.

4 / 5
તમાલપત્રનો છોડ આશરે 8 થી 10 મહિના પછી ખાવા લાયક બની જશે. ત્યાર બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">