ભરૂચ : બિસ્માર રસ્તા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું, જુઓ વીડિયો
ભરૂચ : અંકલેશ્વરના બિસમાર રસ્તાઓ તરફ તંત્રનું ધ્યાન ખેંચવા અપક્ષ નગરસેવકે રસ્તાના ખાડા વચ્ચે કેક કાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જન્મદિવસની આ રીતે અનોખી ઉજવણી કરી તંત્રનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરાયો હતો.
ભરૂચ : અંકલેશ્વરના બિસ્માર રસ્તાઓ તરફ તંત્રનું ધ્યાન ખેંચવા અપક્ષ નગરસેવકે રસ્તાના ખાડા વચ્ચે કેક કાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જન્મદિવસની આ રીતે અનોખી ઉજવણી કરી તંત્રનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરાયો હતો.
અંકલેશ્વરના બિસમાર સ્તાઓને લઈને પાલિકાના અપક્ષ સભ્ય બખ્તયાર પટેલ તથા યુવા કોંગ્રેસ દ્વારા આદર્શ સ્કૂલ પાસેના રોડ ના ખાડામાં કેક કાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું.લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ માત્ર 6 મહિનામાં ધોવાઈ ગયા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરના ભારે વરસાદ બાદ રસ્તા ધોવાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે.
આ પણ વાંચો : Dwarka Rain : ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,કોંગ્રસે અને ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર, જુઓ Video
Latest Videos