Best yoga : આ યોગ આસનો ચહેરાની ચમક કરશે બમણી, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Best yoga for healthy skin : ચહેરાની ચમક વધારવા માટે ઘણી મોંઘી કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ, બ્યુટી કેર પ્રોડક્ટ્સ અને DIY હેક્સ છે, પરંતુ આ બધી વસ્તુઓ ત્વચાના ઉપરના સ્તર પર કામ કરે છે. જો તમે ત્વચાને અંદરથી સ્વસ્થ બનાવવા માંગો છો, તો તેના માટે તમે તમારી દિનચર્યામાં કેટલાક યોગા કરી શકો છો. તેનાથી તમારા ચહેરા પર ચમક તો આવશે જ સાથે-સાથે તમે સ્વસ્થ પણ રહેશો.

| Updated on: Jul 27, 2024 | 7:40 AM
ચહેરાની ચમક વધારવા માટે સર્વાંગાસન રોજિંદા દિનચર્યામાં કરી શકાય છે. આ યોગાસન કરતી વખતે તમારા ચહેરા તરફ બ્લડ સર્ક્યુલેશન થાય છે. જેનાથી ચહેરા પર કુદરતી ચમક વધે છે. આ સિવાય આ યોગાસન કરવાના બીજા પણ ઘણા ફાયદા છે.

1 / 5
સર્વાંગાસનની જેમ એક મળતું યોગાસન હલાસન છે. આ એક સરળ યોગ પોઝ પણ છે જે તમે તમારી દિનચર્યામાં કરી શકો છો. આ યોગ આસન કરવાથી ચહેરાની સ્કીન સ્વસ્થ બને છે અને સમય પહેલા કરચલીઓ પડતી નથી. આ સિવાય આ યોગ આસન કરવાથી કબજિયાત, ગેસ જેવી સમસ્યાઓથી બચે છે અને શરીરની મુદ્રામાં પણ સુધારો થાય છે.

2 / 5
જે લોકોને ચહેરા પર ડબલ ચિન અને ચરબીની સમસ્યા હોય છે, તેઓને રોજીંદી દિનચર્યામાં ઉષ્ટ્રાસન કરવાથી ફાયદો થાય છે. આ સિવાય જો તમે આ યોગ નિયમિતપણે કરશો તો ચહેરા પર અકાળે કરચલીઓ નહીં પડે પીઠ અને ખભાના સ્નાયુઓ મજબૂત થશે, મુદ્રામાં સુધારો થશે, કરોડરજ્જુ લચીલી બનશે, તણાવ દૂર થશે, પાચન શક્તિ સારી રહેશે, પગ સારા થશે અને જાંઘની વધારાની ચરબી ઘટાડવા જેવા ફાયદા પણ છે.

3 / 5
ચહેરાની સ્કીનને સ્વસ્થ બનાવવા અને કુદરતી ગ્લો વધારવા માટે ઉત્તાનાસનને પણ તમારી યોગા દિનચર્યામાં સામેલ કરી શકાય છે. આ યોગ આસન કરવાથી, તમારી ત્વચા ઉપરાંત, તમારા શરીરને પણ તાણ ઘટાડવા, પાચન સંબંધિત સમસ્યાઓમાં સુધારો, ઊંઘની પેટર્નમાં સુધારો, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા, થાકથી રાહત મેળવવા જેવા ફાયદાઓ મળશે.

4 / 5
ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખવા માટે દિનચર્યામાં યોગ સિવાય ફેસ યોગા પણ કરી શકાય છે. આનાથી ઘણો ફાયદો થાય છે. ચહેરાના સરળ યોગ જેવા કે પફ યોગા પોઝ, ફિશ પોઝ, ચિન લિફ્ટ, ફેસ ટેપિંગ, બલૂન પોઝ ચહેરાની સ્કીન ટાઈટ કરવામાં અને ગ્લો વધારવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">