AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap flight in India : ભારતના આ બે શહેરો વચ્ચે ચાલે છે સૌથી સસ્તી ફ્લાઇટ, ભાડું માત્ર રૂપિયા 150 !

Cheap flight in India : કલ્પના કરો તમે માત્ર રૂપિયા 150માં હવાઈ મુસાફરીનો આનંદ માણી શકો છો! હા, તમે તે સાચું સાંભળ્યું. ભારતમાં એવા બે શહેરો છે જેની વચ્ચે ફ્લાઇટનું ભાડું એટલું ઓછું છે કે તમે બાઇક અથવા કાર દ્વારા મુસાફરી કરવાને બદલે ફ્લાઇટમાં મુસાફરી કરવાનું નક્કી કરશો. ચાલો જાણીએ કે આ બે શહેર ક્યા છે અને તમે પણ આ સસ્તી મુસાફરીનો લાભ કેવી રીતે લઈ શકો છો.

| Updated on: Jul 27, 2024 | 1:07 PM
Share
Cheap flight in India : દેશની સૌથી સસ્તી ફ્લાઈટ ભારતના બે સુંદર શહેરો ગુવાહાટી અને શિલોંગ વચ્ચે ચાલે છે. જેનું ભાડું માત્ર 150 રૂપિયા છે. આ સાંભળીને તમે ચોક્કસ ચોંકી જશો, પરંતુ આ સત્ય છે. આ ફ્લાઇટનું ભાડું તપાસ્યું ત્યારે જાણવા મળ્યું કે તે વાસ્તવમાં 150 રૂપિયામાં ઉપલબ્ધ છે.

1 / 5
Guwahati to Shillong : આ ફ્લાઇટ એલાયન્સ એર દ્વારા સંચાલિત છે, જે માત્ર 50 મિનિટની છે. પ્રવાસ દરમિયાન જ્યારે બારીમાંથી નીચે જોવામાં આવે ત્યારે પર્વતો અને ખીણોનો સુંદર નજારો દેખાય છે. તમને જણાવી દઈએ કે એલાયન્સ એર એ ભારતની પ્રાદેશિક એરલાઈન છે જે દેશના વિવિધ ભાગોમાં ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

2 / 5
Air India Flight : અમે મોબાઈલ એપ Paytm પર જઈને આ ફ્લાઈટનું ભાડું ચેક કર્યું અને જાણવા મળ્યું કે ગુવાહાટીથી શિલોંગની ફ્લાઈટનું બેઝ ભાડું 400 રૂપિયા છે. પરંતુ જ્યારે પ્રોમો કોડનો ઉપયોગ કર્યો ત્યારે અમને 250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું અને ભાડું ઘટીને 150 રૂપિયા થઈ ગયું. જો કે એ નોંધવું અગત્યનું છે કે બુકિંગ સમયે સુવિધા ફી અલગથી ઉમેરવામાં આવશે.

3 / 5
Cheap flight : ગુવાહાટી અને શિલોંગ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. તેથી આ માર્ગ પર વિમાન મુસાફરીનો ખર્ચ ઓછો થાય છે. વધુમાં એલાયન્સ એર જેવી ઓછી કિંમતની એરલાઇન્સ આ રૂટ પર ફ્લાઇટ ચલાવે છે, ભાડા ઓછા રાખે છે.

4 / 5
જો તમે ગુવાહાટી અને શિલોંગ વચ્ચે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સસ્તી ફ્લાઇટ તમારા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે. આ ફક્ત તમારા પૈસા બચાવશે નહીં પણ તમને યાદગાર મુસાફરીનો અનુભવ પણ આપશે.

5 / 5
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">