Indus Towers ના શેરને બાયબેક માટે મળી શકે છે મંજૂરી, સ્ટોકમાં 5% નોધાયો ઉછાળો

Indus Towers Stock Price: 26 જુલાઈની સવારે BSE સેન્સેક્સ પર ઈન્ડસ ટાવર્સના શેર રૂ. 439.80 પર ખૂલ્યા હતા. આ પછી તે અગાઉના બંધ ભાવ કરતાં 5 ટકા વધીને રૂ. 447.30ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જૂન 2024 ના અંત સુધીમાં, પ્રમોટરો પાસે 52.01 ટકા હિસ્સો હતો અને જાહેર શેરધારકો પાસે ઇન્ડસ ટાવર્સમાં 47.95 ટકા હિસ્સો હતો.

| Updated on: Jul 26, 2024 | 1:26 PM
Indus Towers Share Price:ટેલિકોમ ટાવર કંપની ઈન્ડસ ટાવર્સ 30 જુલાઈએ યોજાનારી બોર્ડ મીટિંગમાં શેર બાયબેકના પ્રસ્તાવ પર વિચાર કરશે. આ અપડેટ બહાર આવ્યા બાદ 26 જુલાઈના રોજ કંપનીના શેરમાં 5 ટકાનો વધારો થયો હતો. ઈન્ડસ ટાવર્સ 8 વર્ષ પછી શેર બાયબેક કરવા જઈ રહ્યું છે. છેલ્લું બાયબેક જૂન 2016માં થયું હતું. તે સમયે કંપની ભારતી ઈન્ફ્રાટેલ તરીકે જાણીતી હતી.

1 / 5
26 જુલાઈએ સવારે BSE પર ઈન્ડસ ટાવર્સના શેર રૂ. 439.80 પર ખૂલ્યા હતા. આ પછી તે અગાઉના બંધ ભાવ કરતાં 5 ટકા વધીને રૂ. 447.30ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ સ્ટોક માટે પણ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી છે. કંપનીનું માર્કેટ કેપ 1.19 લાખ કરોડ રૂપિયા છે. ઇન્ડસ ટાવર્સના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા પ્રતિ શેર છે.

2 / 5
Bharti Airtel વધારવા માંગે છે હિસ્સેદારી- જૂન 2024 ના અંત સુધીમાં, પ્રમોટરો પાસે 52.01 ટકા હિસ્સો હતો અને જાહેર શેરધારકો પાસે ઇન્ડસ ટાવર્સમાં 47.95 ટકા હિસ્સો હતો. જૂનમાં, સીએનબીસી ટીવી 18, સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ટેલિકોમ કંપની ભારતી એરટેલ ઇન્ડસ ટાવર્સમાં વધારાનો 3 ટકા હિસ્સો ખરીદવા માટે વોડાફોન પીએલસી સાથે વાતચીત કરી રહી છે.

3 / 5
અગાઉ, બ્રિટનના વોડાફોન ગ્રૂપે ઇન્ડસ ટાવર્સમાં 18 ટકા ઇક્વિટી હિસ્સો લગભગ રૂ. 15,300 કરોડમાં બ્લોક ડીલમાં વેચ્યો હતો. ઇન્ડસ ટાવર્સમાં વોડાફોન ગ્રુપ હવે 3.1 ટકા હિસ્સો ધરાવે છે. ડીલ હેઠળ વોડાફોન ગ્રુપે(Vodafone Group) 48.47 કરોડ શેર વેચ્યા હતા.

4 / 5
ભારતી એરટેલનો વર્તમાન હિસ્સો- આ સોદામાં, ભારતી એરટેલે લગભગ 2.69 કરોડ શેર ખરીદીને ઇન્ડસ ટાવર્સમાં તેનો હિસ્સો 1 ટકા વધાર્યો હતો. હવે ઇન્ડસ ટાવર્સમાં ભારતી એરટેલની ભાગીદારી 47.95 ટકાથી વધીને 48.95 ટકા થઈ ગઈ છે. સૂચિત વધારાના હિસ્સાની ખરીદી ભારતી એરટેલને 52 ટકા હિસ્સા સાથે ઇન્ડસ ટાવર્સમાં મેજોરિટી સ્ટેકહોલ્ડર બનાવશે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">