International Yoga Day : હાસ્ય પણ એક યોગ જ છે, રોજ તણાવ-ચિંતા થી આપશે છુટકારો
હસવું એ જીવનનો મહત્વનો ભાગ છે. હાસ્ય જીવનમાં તણાવ ઓછો કરે છે. આ સાથે સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે. તેથી જ કહેવાયું છે કે હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે હાસ્ય તમારા જીવનમાંથી તણાવ અને ઉદાસી દૂર કરવામાં મદદ કરે છે.
Most Read Stories