ભારતની એક એવી જગ્યા જ્યાંના લોકો કપડાં પણ નથી પહેરતા અને અન્ય પ્રાંતના લોકોને તેમની આસપાસ ફરકવા સુદ્ધા દેતા નથી- Photos

ભારતમાં એક એવી જગ્યા આવેલી જ્યાંના લોકો આજે પણ પાષાણ યુગમાં જીવી રહ્યા છે અને આ લોકોને બહારની દુનિયા સાથે કંઈ લેવા દેવા જ નથી. જો અન્ય રાજ્યના લોકો તેમની સાથે દોસ્તી કરવાનો પ્રયાસ કરે કે તેમની પાસે જાય તો તેમને જાનથી હાથ ધોવાનો વારો આવે છે કારણ કે તેમની સિવાયના અન્ય લોકોને આ લોકો જાની દુશ્મન સમજે છે.

| Updated on: Jan 06, 2025 | 4:43 PM
ભારતમાં એક એવી જગ્યા આવેલી છે જ્યા અન્ય પ્રાંતના લોકો જઈ શક્તા નથી અને ત્યા વસતાં લોકો કપડા પણ પહેરતા નથી, જો ભૂલથી પણ અન્ય પ્રાંતના લોકો ત્યા જઈ ચડે તો તેમને જિંદગીથી હાથ ધોવાનો વારો આવે છે.

1 / 7
આ વાત સાંભળવામાં અજીબ લાગશે પણ આ સત્ય છે. ખાસ વાત એ છે કે તે જગ્યાના રહેવાસીઓ સિવાય કોઈ પણ આ જગ્યાએ જઈ શકતું નથી. આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. સાથે જ એવો કોઈ વ્યક્તિ નથી જે આ વિચીત્ર જગ્યાએ જઈ શકે.

2 / 7
આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. સાથે જ એવો કોઈ વ્યક્તિ નથી જે આ વિચીત્ર જગ્યાએ જઈ શકે. ભારતની આ એકમાત્ર અનોખી જગ્યા છે. બંગાળની ખાડીમાં આવેલા આંદામાન નિકોબાર દ્વીપસમૂહથી દૂરના અંતરે આ ઉત્તરી સેંટિનલ આઈલેન્ડ આવેલો છે.

3 / 7
ભારતની આ એકમાત્ર અનોખી જગ્યા છે. બંગાળની ખાડીમાં આવેલા આંદામાન નિકોબાર દ્વીપસમૂહથી દૂરના અંતરે આ ઉત્તરી સેંટિનલ આઈલેન્ડ આવેલો છે. આ ટાપુ આંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી લગભગ 64 કિમી પશ્ચિમમાં છે. અહીં એક પ્રાચીન આદિવાસી જનજાતિ રહે છે, જેઓ સેન્ટીનલી થી ઓળખાય છે.

4 / 7
આ ટાપુ આંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી લગભગ 64 કિમી પશ્ચિમમાં છે. અહીં એક પ્રાચીન આદિવાસી જનજાતિ રહે છે, જેઓ સેન્ટીનલી થી ઓળખાય છે. એવુ પણ કહેવાય છે આ સેન્ટીનલી પ્રજાતિના લોક અહીં 60 હજાર વર્ષથી રહે છે અને આ લોકો કપડા પણ પહેરતા નથી. વિશ્વમાં આ એક જ પ્રજાતિ એવી છે જે સૌથી અલગ છે.

5 / 7
તેઓ બહારના લોકોને દુશ્મન ગણે છે  અને જો કોઈ તેમની નજીક જવાનો પ્રયત્ન કરે છે તેના પર જીવલેણ હુમલો કરી દે છે. એક અંદાજ અનુસાર તેમની વસ્તી માત્ર 50 થી 100ની આસપાસ જ છે.

6 / 7
અત્યાર સુધીમાં, જેમણે પણ તેમને મળવાનો પ્રયાસ કર્યો તેને સેન્ટિનેલ આદિવાસીઓએ મારી નાખ્યો હતો. લોકો આ જનજાતિને બચાવવા માટે પણ ત્યાં જતા નથી. આ આદિવાસીઓ આજે પણ પાષાણ યુગની જેમ પથ્થરમાંથી બનેલા શસ્ત્રો વડે માછલીઓનો શિકાર કરે છે.

7 / 7
Follow Us:
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video

નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video

ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો

ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી

પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ

ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?

રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ

યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં

g clip-path="url(#clip0_868_265)">