Western railway : Surat થી Jamnagar જવા માટે આટલી ટ્રેનો દોડે છે, જાણો સ્લીપરની કેટલી છે ટિકિટ?

Surat to Jamnagar train : સુરતથી જામનગર-ઓખા સાઈડ જવા માટે ઘણી ટ્રેનો જાય છે. તો આજે અમે તમે સુરતથી જામનગરની ટ્રેન અને તેનો સમય તેમજ સ્લિપર કોચની ટિકિટ વિશે જણાવશું.

| Updated on: Aug 26, 2024 | 12:27 PM
Surat to Jamnagar train ticket : સુરત-વડોદરાથી જામનગર અને દ્વારકા ફરવા ઘણા લોકો જતા હોય છે તો આજે અમે તમને એવી ટ્રેનો વિશે જણાવશું કે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીની સફર કરાવશે. આ ટ્રેનમાં એક વાતો ખાસ ધ્યાનમાં રાખ્યા જેવી છે કે આ ટ્રેનમાં રિઝર્વેશનનું વેઈટિંગ લિસ્ટ ખૂબ જ હોય છે. તો જ્યારે જવાનું હોય તેના એક કે દોઢ મહિના પહેલા તમારે વહેલું રિઝર્વેશન કરાવવું પડે છે.

1 / 5
22945 SAURASHTRA MAIL : મુંબઈથી ઓખા સુધી જતી આ ટ્રેન સુરત 01.02  વાગ્યે પહોંચે છે તેમજ રાજકોટ 09.26 વાગ્યે અને જામનગર 11.06 વાગ્યે પહોંચાડે છે. અઠવાડિયાના દરેક વારે દોડે છે. સુરત થી જામનગર જવા માટે તે અંદાજે સાડા 10 કલાક જેટલો સમય લે છે. તેની સ્લિપર કોચની ટિકિટ 360 રુપિયા છે.

2 / 5
22923  JAM HUMSAFAR : બાન્દ્રા થી જામનગર તરફ જતી આ ટ્રેન સુરત 04.00 વાગ્યે પહોંચે છે અને રાજકોટ 12.02 વાગ્યે તેમજ જામનગર 14.20 વાગ્યે પહોંચાડે છે. જામનગર હમસફર ટ્રેન રવિવારે, મંગળવારે તેમજ શુક્રવારે ચાલે છે. તે સુરતથી જામનગર પહોંચતા સાડા 9 કલાક જેટલો સમય લે છે. તેની સ્લિપર કોચની ટિકિટ 400 રુપિયા જેટલી છે.

3 / 5
19015 SAURASHTRA EXP : સૌરાષ્ટ્ર એક્સપ્રેસ એ મુંબઈ થી પોરબંદર સુધી ચાલે છે. આ ટ્રેન સુરત 14.55 વાગ્યે પહોંચે છે તેમજ જામનગર આ ટ્રેન 02.23 એ પહોંચાડે છે. તેની સ્લિપર કોચની ટિકિટ 325 રુપિયા છે. અઠવાડિયાના બધા જ વારે આ ટ્રેન ચાલે છે. આ ટ્રેન ને જામનગર પહોંચતા 11 કલાક થાય છે.

4 / 5
22940 BSP OKHA SF EXP : બિલાસપુરથી ઓખા સુધી જતી આ ટ્રેન સુરત 05.42 વાગ્યે પહોંચાડે છે અને વડોદરા 07.42 વાગ્યે પહોંચે છે. તેમજ રાજકોટ આ ટ્રેન 13.42 વાગ્યે અને જામનગર 15.24 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન સુરતથી જામનગર સુધી પહોંચતા સવા 9 કલાકનો સમય લે છે. આ ટ્રેનમાં સુરતથી જામનગરની સ્લિપર કોચની ટિકિટ 355 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)

5 / 5
Follow Us:
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO

5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video

અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ

2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો

અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા

કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

g clip-path="url(#clip0_868_265)">