Health Tips : દિવસમાં કેટલી ચમચી ગોળ ખાઈ શકાય, જાણો

ગોળ હેલ્થ માટે એક બેસ્ટ ઓપ્શન છે. ગોળ ખાવાથી સ્વાસ્થને અનેક લાભ થાય છે. પરંતુ શું તમે જાણો છો કો, વધારે ગોળ ખાવાથી લાભની સાથે હેલ્થ માટે નુકસાનકારક પણ છે. તો ચાલો જાણીએ કે, દિવસમાં તમે કેટલી ચમચી ગોળ ખાય શકો છો.

| Updated on: Dec 31, 2024 | 12:40 PM
આયુર્વેદમાં ગોળના ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ ગરમ છે. તેથી શિયાળામાં તેનું સેવન કરવું તમારા માટે અમૃત સમાન છે. તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તેથી લોકો સામાન્ય રીતે જમ્યા પછી ગોળ ખાય છે.

1 / 7
આ જ કારણ છે કે તેમાં ઘણા પોષક તત્વો રહેલા છે. ગોળમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી12, આયર્ન જેવા અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે.

2 / 7
ગોળને ખાંડનું એક રિપ્લેસમેન્ટ માનવામાં આવે છે. ઘણીવાર લોકો ખાંડને બદલે ગોળ પસંદ કરે છે કારણ કે તેઓ તેને આરોગ્યપ્રદ માને છે. લોકો ગોળને ખાવાનું વધુ પસંદ કરે છે. ખાંડને ગોળનો હેલ્ધી વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, કે, એક દિવસમાં કેટલો ગોળ ખાય શકો છો.

3 / 7
આમ તો ગોળ ખાવાથી પાચન શક્તિમાટે ફાયદાકારક છે. એન્ટીઓક્સીડેન્ટસ અને મિનરલ્સથી પણ ગોળ ભરપુર હોય છે. તેનાથી ઈમ્યુનિટી પણ મજબુત બને છે. ગોળમાં આયરન હોય છે. જે હીમોગ્લોબીનને વધારે છે.

4 / 7
દરરોજ ગોળના એક ટુકડાનું સેવન કરવું જોઈએ. એટલે કે, દરેક વ્યક્તિએ અંદાજે રોજ 20 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. જે લોકોને બ્લડ શુગર એટલે કે, ડાયાબિટીસ છે. તેમણે માત્ર 5 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ.

5 / 7
ગોળ ભલે નેચરલ સ્વીટનર છે પરંતુ તેમાં કેલરી અને શુગર વધુ માત્રામાં હોય છે. એટલે વધુ શુગર તમારી હેલ્થ બગાડી શકે છે. જો તમે દરરોજ 10 થી 15 ગ્રામ ગોળ ખાવ છો તો, દિવસભર શુગરનો અન્ય કોઈ સોર્સ હોવો જોઈએ નહિ.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કે, અમલમાં મુકતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.

7 / 7

હેલ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

g clip-path="url(#clip0_868_265)">