Yoga For Insomnia : શું તમે પણ આખી રાત પડખા બદલતા રહો છો? તો યોગ આપી શકે છે શાંતિપૂર્ણ ઊંઘ

ઘણા લોકો અનિદ્રાની સમસ્યાથી પરેશાન છે. ખરાબ લાઈફસ્ટાઈલ તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઊંઘ ન આવવાને કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં યોગ તમને મદદ કરી શકે છે. યોગના કેટલાક આસનો છે જે કરવા માટે ખૂબ જ સરળ છે. જાણો ક્યા આસનો અનિદ્રાની સમસ્યામાં મદદ કરી શકે છે.

| Updated on: Aug 25, 2024 | 11:37 AM
Yoga for Insomnia : સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ ન આવવાને કારણે વ્યક્તિને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી એ જરૂરી છે કે આપણે દરરોજ 7-8 કલાકની ઊંઘ લઈએ. આ ઉપરાંત તમે શાંત ઊંઘ મેળવો તે પણ મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણા કારણોને લીધે આપણે આખી રાત પડખા ફરતા રહીએ છીએ.

1 / 7
ઊંઘની કમી માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સમસ્યાઓ જેવી કે તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. ઊંઘ ન આવવાની સમસ્યાને અનિદ્રા કહેવાય છે. યોગ તમને આનાથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે કયા આસન કરવાથી અનિદ્રાની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

2 / 7
બાલાસન (Child’s Pose) : બાલાસન તમારા શરીરને આરામ આપે છે અને તમને સારી ઊંઘમાં મદદ કરે છે. આ આસન કરવા માટે તમારા ઘૂંટણ પર બેસો અને તમારી બંને એડીને એકસાથે અડાડી દો. તમારા ઘૂંટણ વચ્ચે અંતર રાખો. આ પછી ઊંડો શ્વાસ લો અને ધીમે-ધીમે શ્વાસ છોડતી વખતે તમારા શરીરને આગળ વાળો. તમારા હાથ ફેલાવો અને તમારા કપાળને જમીન પર રાખો.

3 / 7
સુપ્ત બદ્ધ કોણાસન (Reclined Butterfly Pose) : આ આસન તમારા હિપ્સના તણાવને મુક્ત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ આસન તમારા હાર્ટ બીટને પણ નિયંત્રિત કરે છે. જેનાથી સારી ઊંઘ આવે છે. આ આસન કરવા માટે જમીન પર તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારી એડીને પાછળની સાઈડ જવા દો. તમે તમારા ઘૂંટણની નીચે ગાદલા મૂકી શકો છો જેથી તમારા હિપ્સ પર વધારે દબાણ ન આવે. તમારા હાથની હથેળીઓને તમારા શરીરથી થોડા અંતરે રાખો.

4 / 7
વિપરિતા કરણી (Legs Up the Wall Pose) : આ ખૂબ જ સરળ છે. તમારા ઘરની દિવાલ પાસે જમીન પર સૂઈ જાઓ. તમારા પગને દિવાલની સામે ઉઠાવો અને તમારા શરીરને આરામ કરવા દો. આ આસન તમારા પગનો થાક દૂર કરે છે અને રક્ત પરિભ્રમણ પણ વધારે છે.

5 / 7
સવાશન (Corpse Pose) : સવાસનમાં તમારું આખું શરીર આરામ કરે છે અને શરીરના તણાવને મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ આસનમાં તમે ઊંડા શ્વાસ લો અને તમારા શરીરને આરામ આપો. આ આસનની મદદથી તમારા હૃદયના ધબકારા સામાન્ય થાય છે અને થાક દૂર કરવામાં પણ મદદ મળે છે.

6 / 7
વજ્રાસન ( Thunderbolt Pose) : આ આસન જમ્યા પછી તરત જ કરવામાં આવે છે. તે તમારા પાચન માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તે ચિંતા અને તણાવને પણ ઘટાડે છે. આ કારણોથી તમને સારી ઊંઘ આવે છે. આ આસન કરવા માટે, તમારા ઘૂંટણ પર બેસો અને તમારી એડી એકબીજાની નજીક રાખો. તમારા હાથને તમારા ઘૂંટણ પર રાખો અને તમારી પીઠ સીધી કરો અને લાંબા, ઊંડા શ્વાસ લો.

7 / 7
Follow Us:
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video

સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત

કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી

ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા

રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video

જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video

હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો

આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત

વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા

આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ

g clip-path="url(#clip0_868_265)">