AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૂગલ જોડાયું લોકસભા ચૂંટણીના જાગૃતિ અભિયાનમાં, Google એ Doodle વડે મતદાન કરવા કરી અપીલ

ગૂગલનું ડૂડલ દેશભરના હોમપેજ પર દેખાઈ રહ્યું છે. જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે ગૂગલ ડૂડલ ગૂગલનો વૈકલ્પિક લોગો છે. તે સર્ચ એન્જિનના હોમપેજ પર દેખાય છે. ગૂગલ ડૂડલ મોટાભાગે કોઈપણ તહેવાર અથવા રજા પર જોવા મળે છે.

| Updated on: Apr 19, 2024 | 4:37 PM
Share
ગૂગલે શુક્રવારે તેનું ડૂડલ જાહેર કર્યું. દેશમાં 19 એપ્રિલ 2024થી લોકસભા ચૂંટણી 2024 શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ગૂગલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના દિવસે પોતાનું ડૂડલ જાહેર કરીને લોકશાહીની ઉજવણી કરી છે. ભારતમાં 18મી લોકસભા માટે મતદાન શરૂ થતાં જ ગૂગલે તેનો લોગો બદલી નાખ્યો.

1 / 5
Google નું હોમપેજ મતદાનની શાહી સાથે ઉપર નિર્દેશ કરતી તર્જની આંગળી બતાવે છે. આ ભારતીય લોકશાહી દર્શાવે છે.

2 / 5
ગૂગલનું ડૂડલ દેશભરના હોમપેજ પર દેખાઈ રહ્યું છે. જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે ગૂગલ ડૂડલ ગૂગલનો વૈકલ્પિક લોગો છે. તે સર્ચ એન્જિનના હોમપેજ પર દેખાય છે. ગૂગલ ડૂડલ મોટાભાગે કોઈપણ તહેવાર અથવા રજા પર આવે છે. આ સિવાય તેના યોગદાનને દર્શાવવા માટે કોઈના જન્મ અને મૃત્યુ દિવસનો ઉલ્લેખ કરવામાં આવે છે.

3 / 5
લોકસભા ચૂંટણી 2024 દેશમાં સાત તબક્કામાં યોજાશે. મતદારો તેમના મતદાનના અધિકાર દ્વારા 543 સાંસદોને ચૂંટશે. 19 એપ્રિલથી 1 જૂન, 2024 સુધી વિવિધ તબક્કામાં મતદાન યોજાશે.

4 / 5
ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024 ના રોજ આવશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ગૂગલ પણ આ સમગ્ર મતદાનના પર્વને લઈ જાગૃતિમાં જોડાયું છે. અને લોકોમાં અવેરનેસ લાવવા માટે Google Doodle બહાર પાડ્યું છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">