ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં એક્સ્ટ્રા સેફ્ટી લાવવા જઈ રહ્યું છે, ટૂંક સમયમાં રિલીઝ થશે

'ટેક જાયન્ટ'ના નામથી મશહૂર 'Google Chrome' આજકાલ લો સ્યૂટનો સામનો કરી રહ્યું છે. ગૂગલ ક્રોમ દ્વારા તાજેતરમાં યુઝર માટે પ્રાઈવસી વધુ મજબૂત બનાવવા માટે ન્યુ અપડેટ લોન્ચ કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 6:31 AM
ગૂગલ તેના ક્રોમ બ્રાઉઝરની અંદર એક નવું ફીચર સામેલ કરવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ તેમની પ્રાઈવસીમાં સુધારો કરી શકશે.

1 / 5
આ રોલઆઉટ ટૂંક સમયમાં M100 ક્રોમ ડેસ્કટોપ વપરાશકર્તાઓ માટે રિલીઝ કરવામાં આવશે. આની મદદથી યુઝર્સ બ્રાઉઝરમાં પ્રાઈવસી સેટિંગ્સને વધુ સારી રીતે સમજી શકશે.

2 / 5
ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે ગૂગલ માટે માર્ગદર્શિકા ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આની મદદથી યુઝર્સ યોગ્ય જગ્યાએ યોગ્ય નિર્ણય લઈ શકશે.

3 / 5
આ માટે, પ્રાઈવસી ગાઈડની મદદથી યુઝર્સ લર્ન અબાઉટ જેવા વિકલ્પની મદદથી દરેક સેટિંગને ઓન અને ઓફ કરવા પાછળનું કારણ જાણી શકે છે.

4 / 5
પ્રાઈવસી ગાઈડની અંદર પ્રાઈવસી એન્ડ સિક્યોરિટી નામનો એક વિકલ્પ હશે, જે ક્રોમની સેટિંગ્સની અંદર હશે. ક્રોમમાં હાજર સેટિંગ્સને થ્રી ડોટ ઓપ્શનની મદદથી એક્સેસ કરી શકાય છે.

5 / 5

આ પણ વાંચો - Tech Tips: Google Mapsમાં આવ્યું જબરદસ્ત ફિચર, પૈસા બચાવવામાં થશે મદદરૂપ, ટોલ વિશે આપશે આ જાણકારી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">