Gold Interesting Fact: 24 કેરેટ સોનું હોય છે સૌથી શુધ્ધ તેમ છતાં કેમ તેમાંથી નથી બનાવવામાં આવતી જવેલરી? જાણો તેનું કારણ

સોનું કેટલું શુધ્ધ છે તે તેના કેરેટના (Carat) આધારે નક્કી કરવામાં આવે છે. 24 કેરટ સોનાને (24 carat Gold) સૌથી શુઘ્ઘ સોનું માનવામાં આવે છે. તેમાં અન્ય કોઈ ધાતુ ઉમેરવામાં નથી આવતી. જાણો કેમ આટલું શુધ્ધ હોવા છતાં તેનો ઉપયોગ જવેલરીમાં થતો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 4:09 PM
સોનું કેટલું શુધ્ધ છે તે તેના કેરેટના (Carat) આધારે નક્કી કરવામાં આવે છે.24 કેરટ સોનાને(24 carat Gold) સૌથી શુઘ્ઘ સોનું માનવામાં આવે છે.તેમાં અન્ય કોઈ ધાતુ ઉમેરવામાં નથી આવતી.જ્યારે 22 અને 18 કેરેટમાં બીજી ઘણી ધાતુ પણ હોય છે.સૌથી શુધ્ધ સોનું હોવા છતાં તેના જેવેલરી તરીકે ઊપયોગ કરવામાં આવતો નથી.તેને ફકત સોનાની ઈંટ તરીકે રાખવામાં આવે છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ..

1 / 5
સોનું મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં ઉપલબ્ધ હોય છે. જેમકે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ. આ કેરેટ જ કહે છે કે કયું સોનું વધુ વાસ્તવિક અને શુધ્ધ છે. જેમકે,  24 કેરેટ સોનું 99.9 ટકા સુધી શુદ્ધ માનવામાં આવે છે. 22 કેરેટ સોનામાં 92 ટકા સોનું અને 8 ટકા અન્ય ધાતુઓ છે.અને 18 કેરેટ સોનામાં 75 ટકા સોનું અને 25 ટકા અન્ય ધાતુઓ મળી આવે છે.

2 / 5
24 કેરેટ સોનાની ઘનતા ઓછી હોય છે. જેના કારણે તે મુલાયમ હોય છે. તેનાથી જે પણ ઘરેણા તૈયાર થશે, તેના તૂટવાનો ભય રહેશે.તે જ કારણથી 22 કેરટ સોનામાંથી જ જવેલરી તૈયાર કરવામાં આવે છે.જેથી તે સખ્ત રહે અને તૂટે નહીં.

3 / 5
22 કેરેટ સોનાથી બનેલ ઘરેણા સૌથી વધુ ટકી રહે છે. 24 કેરેટ શુધ્ધતા વાળા સોનાનો ઉપયોગ રોકાણ માટે કરવામાં આવે છે.તેને ઈંટ કે સિક્કા રુપે રાખીને તેનું રોકાણ કરી શકાય છે.

4 / 5
નિષ્ણાતો કહે છે કે, જ્યારે સોનામાં ચાંદી જેવી અન્ય કોઈપણ ધાતુ ઉમેરવામાં આવે છે, ત્યારે તેની અસર જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો ઘરેણામાં 22 ટકા ભાગ સોનું અને 2 ટકા ભાગ ચાંદી હોય, તો તેની શુદ્ધતા 91.67 ટકા રહે છે. આમાંથી તૈયાર થયેલા ઘરેણામાં કઠિનતા ચાંદીને કારણે હોય છે. તમે જેટલી વધુ ચાંદી ઉમેરશો, તેટલું તે વધુ સખત બનશે.

5 / 5
Follow Us:
RSSના કાર્યક્રમને લઈને ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ !

મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા

રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ

BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો

રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ

ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી

વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર

g clip-path="url(#clip0_868_265)">