Ashwin retirement : સંન્યાસ પછી રવિચંદ્રન અશ્વિને કોલ હિસ્ટ્રી શેર કેમ કરી, જાણો

સંન્યાસ લીધા બાદ અશ્વિને પોતાની કોલ હિસ્ટ્રી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે પોસ્ટ શેર કરીને જે કહ્યું તે વધુ રસપ્રદ છે. અશ્વિને હાર્ટ અટેકની વાત કરી છે.સવાલ છે કેમ, કોલ હિસ્ટ્રીમાં તેમણે શું દેખાડ્યું છે. ચાલો જોઈએ.

Ashwin retirement : સંન્યાસ પછી રવિચંદ્રન અશ્વિને કોલ હિસ્ટ્રી શેર કેમ કરી, જાણો
Follow Us:
| Updated on: Dec 20, 2024 | 2:05 PM

રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ઓસ્ટ્રલિયામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ સંન્યાસ લઈ તે ભારત પરત ફર્યો છે. સંન્યાસ બાદ એવું શું થયું કે, અશ્વિને હાર્ટ એટેક આવવાની વાત કરી હતી. અશ્વિને આ વાત તેની કોલ હિસ્ટ્રી જોઈને કહી છે. તેણે પોતાની કોલ હિસ્ટ્રી પણ દુનિયાની સામે મૂકી છે. સવાલ એ છે કે, અશ્વિને નિવૃત્તિ પછીના કોલ હિસ્ટ્રીમાં શું અલગ જોયું?

કોલ હિસ્ટ્રી જોઈ અશ્વિન ચોંકી ગયો

અશ્વિનના સંન્યાસ બાદ પોતાની કોલ હિસ્ટ્રીએ તમામ લોકોને ચોંકાવી દીધા છે.તે જ દિગ્ગજોનો આવેલો ફોન, અશ્વિનને સંન્યાસ બાદ તેના પિતાએ કોલ કર્યો હતો, આ સિવાય સચિન તેડુંલકર અને કપિલ દેવ જેવા દિગ્ગજ ક્રિકેટરોનો પણ અશ્વિનને ફોન આવ્યો હતો. અશ્વિને કપિલ દેવને વોટસએપ પર પણ કોલ કર્યો હતો.

જાણો તમારું આજનું રાશિફળ તારીખ : 20 ડિસેમ્બર, 2024
ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?
વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, મોટાભાગના લોકો નથી જાણતા જવાબ
સપનામાં આ બે વસ્તુ દેખાશે તો જીવનભર કરશો પ્રગતિ

અશ્વિને હાર્ટ એટેકની વાત કરી

સંન્યાસ લીધા બાદ અશ્વિન પણ સચિન અને કપિલ જેવા રિટાયર ક્રિકેટરોની ક્લબમાં સામેલ થયો છે. અશ્વિને કોલ હિસ્ટ્રી પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, જો મને 25 વર્ષ પહેલા કોઈ કહે કે, મારી પાસે સ્માર્ટફોન છે. જેનો કોલ મારા કરિયરના છેલ્લા દિવસે પણ આવો જ દેખાશે. તો મને હાર્ટ એટેક આવી ગયો હોત. હું આ માટે સચિન અને કપિલ જીનો આભાર માનું છું.

અશ્વિને ગાબા ટેસ્ટ બાદ લીધો સંન્યાસ

અશ્વિને ઈન્ટરનેશલ કરિયરમાં 765 વિકેટ પોતાને નામ કરી છે. ઓસ્ટ્રેલિયના પ્રવાસ પર અશ્વિને માત્ર એક મેચ રમી છે. જેમાં તેમણે 1 વિકેટ લીધી છે. તેમણે પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં સ્થાન મળ્યું ન હતુ. ત્યારબાદ અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં આવ્યો પરંતુ બ્રિસબેનમાં આગામી ટેસ્ટમાં તેને ફરીથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો.ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી.

RSSના કાર્યક્રમને લઈને ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ !
RSSના કાર્યક્રમને લઈને ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ !
મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા
મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા
રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ
રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ
BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત
BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
g clip-path="url(#clip0_868_265)">