‘આશ્રમ 4’ થી ‘ધ ફેમિલી મેન 3’ સુધી, 2025 માં OTT પર આવી રહી છે આ સિરીઝની નવી સીઝન

દર્શકોની રાહ પૂરી થઈ! કેટલીક લોકપ્રિય વેબ સીરીઝની નવી સીઝન OTT પ્લેટફોર્મ પર ધમાલ કરવા માટે તૈયાર છે, જેની સિક્વલની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ લિસ્ટમાં 'આશ્રમ 4' અને 'ધ ફેમિલી મેન 3' સિવાય ઘણી વેબ સિરીઝના નામ સામેલ છે.

| Updated on: Dec 20, 2024 | 1:27 PM
OTT પર નવી ફિલ્મો અને વેબ સિરીઝની રિલીઝની રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર છે. તમે નવા વર્ષમાં આ લોકપ્રિય સીરીઝ જોવાનો આનંદ માણી શકો છો. OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝની એક કે બે નહીં પરંતુ ઘણી નવી સીઝન ધમાકેદાર બનવા જઈ રહી છે. આમાંની કેટલીક વેબ સિરીઝ એવી છે કે તેના પહેલા અને બીજા પાર્ટે એવી હલચલ મચાવી છે કે તેના આગામી ભાગની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વર્ષ 2025માં કઈ વેબ સીરિઝ તમને મનોરંજન પુરુ પાજશે.

1 / 5
સૌથી લોકપ્રિય શ્રેણીમાંથી એક 'પાતાલ લોક'ની બીજી સીઝન 2025માં આવવાની છે. પ્રથમ સીઝનની અપાર સફળતા બાદ લોકો તેની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. જોકે, તેની રિલીઝ ડેટ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

2 / 5
દક્ષિણ કોરિયન ડાયસ્ટોપિયન થ્રિલર શ્રેણી 'સ્ક્વિડ ગેમ'નો બીજો ભાગ 26 ડિસેમ્બર, 2024ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. આ વેબ સિરીઝ વર્ષ 2024માં રિલીઝ થઈ રહી છે.

3 / 5
વેબ સિરીઝ 'આશ્રમ' એમએક્સ પ્લેયર પર રિલીઝ થવા જઈ રહી છે, જેનું નિર્દેશન પ્રકાશ ઝા કરી રહ્યા છે. આ ક્રાઈમ ડ્રામા વેબ સિરીઝમાં બોબી દેઓલ, અદિતિ પોહનકર અને દર્શન કુમાર છે. તેના ત્રણ ભાગ આવી ચૂક્યા છે જે હિટ સાબિત થયા છે. તેનો ચોથો ભાગ જાન્યુઆરી 2025માં વિસ્ફોટ થવા જઈ રહ્યો છે.

4 / 5
વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન' એક ડિટેક્ટીવની સ્ટોરી છે, જેમાં મનોજ બાજપેયી લીડ રોલમાં છે. સીઝન બે હિટ થતાં જ તેની નવી સીઝન ધમાકેદાર થવા માટે તૈયાર છે. ત્રીજી સીઝનનું શૂટિંગ મે 2024માં શરૂ થયું છે અને 'ધ ફેમિલી મેન સીઝન 3' 2025માં એમેઝોન પ્રાઇમ પર પ્રીમિયર થશે.

5 / 5

વેબ સિરીઝ સંબંધીત તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિલ કરો

Follow Us:
મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા

રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ

BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો

રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ

ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી

વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર

સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી

g clip-path="url(#clip0_868_265)">