ગુજરાતના દ્વારકા જાઓ તો આ સુંદર દરિયાકિનારાની મુલાકાત જરૂર લેજો, જુઓ તસવીર
ગુજરાતનું દ્વારકા શહેર તેની સુંદરતા અને તીર્થસ્થાનો માટે ઘણું પ્રખ્યાત છે. અરબી સમુદ્રના કિનારે વસેલું આ શહેર તેના પવિત્ર મંદિરો અને સુંદર નજારા માટે જાણીતું છે.
Most Read Stories