મોહમ્મદ શમીની જગ્યા ટીમ ઈન્ડિયામાં અર્શિન કુલકર્ણી લેશે?
U-19 એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનાર અર્શિન કુલકર્ણી આવનારા સમયમાં ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ શમીની જગ્યા લે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે હાલમાં અંડર 19 એશિયા કપ દુબઈમાં રમાઈ રહ્યો છે. અર્શિન અતુલ કુલકર્ણી આ ટુર્નામેન્ટમાં ભારતની અંડર 19 ટીમમાં જોવા મળી રહ્યો છે.
Most Read Stories