Shubman Gill કેળા વાળી એવી તો કેવી ડિઝાઈનની T-Shirt પહેરીને એરપોર્ટ પહોંચ્યો કે સૌ જોતા રહ્યા!

TV9 GUJARATI

|

Updated on: Mar 23, 2023 | 10:20 PM

Shubman Gill હવે ગુજરાત ટાઈટન્સ ટીમ વતી IPL 2023 એક્શનમાં જોવા મળશે. ગત સિઝનથી અત્યાર સુધી તેનુ પ્રદર્શન સારુ રહ્યુ છે. જોકે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં થોડો દમ ઓછો દર્શાવ્યો હતો. જોકે આ પહેલા તેણે ધમાલ મચાવી દીધી હતી.

ટીમ ઈન્ડિયાનો ઓપનર ખેલાડી શુભમન ગિલ મેદાનમાં સ્ટાઈલીસ્ટ જોવા મળે છે જ પરંતુ મેદાનની બહાર પણ સ્ટાઈલીસ્ટ છે. તેની ફેશન સેન્સ પણ જબરદસ્ત છે. ગિલ આમ પણ દેખાવ અને સ્ટાઈલથી તે કોઈ મોડલથી સહેજે કમ નથી. તે અવાર નવાર અલગ અલગ તસ્વીરો શેર કરતો રહે છે.

1 / 5
IPL ની ગત સિઝનથી છવાયેલો રહેલો શુભમન ગિલ ગુરુવારે તેની ટીશર્ટને લઈને ચર્ચામાં છવાયેલો રહ્યો છે. ઓપનર બેટર ગિલ એરપોર્ટ પર જે ટીશર્ટ પહેરીને એરપોર્ટ પર પહોંચ્યો હતો, એના કારણે તે ચર્ચામાં છવાયો હતો.

2 / 5
પિંક કલરની ટીશર્ટ પહેરીને શુભમન ગિલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. આ ટીશર્ટ પર કેળાનુ ચિત્ર હતુ અને એ કારણે જ તેણે સૌનુ ધ્યાન ખેંચ્યુ છે. હવે તેની આ તસ્વીર સોશિયલ મીડિય પર ખૂબ વાયરલ થઈ છે.

3 / 5
આમ પણ ઓપનર ગિલ પોતાની સ્ટાઈલ અને ફેશનને લઈ ખૂબ જાણિતો છે. તે કપડા જબરદસ્ત પહેરવા ઉપરાંત ઘડીયાળ પહેરવાનો પણ ખૂબ શોખ ધરાવે છે. તેની પાસે કાંડા ઘડીયાળોનુ મોટુ ક્લેકશન છે. વિરાટ કોહલી પણ ઘણી વાર તેની ઘડીયાળને લઈ કમેન્ટ્સ કરતો હોય છે.

4 / 5
IPL 2023 આગામી 31 માર્ચથી શરુ થનાર છે. જેમાં પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી છે. ગુજરાત ટાઈટન્સ ટીમનો ઓપનર ખેલાડી ગિલ સિઝનની શરુઆત સાથે જ એક્શનમાં જોવા મળશે. ગત સિઝનમાં પણ તેણે મહત્વની ભૂમિકા ગુજરાત ટીમને ડેબ્યૂ સિઝનમાં જીત અપવાવામાં નિભાવી હતી.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati