Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે જીત મેળવી રચ્યો ઈતિહાસ, ધોનીને પણ પાછળ છોડી દીધો

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની જીત સાથે ઈતિહાસ રચ્યો છે. તેણે હવે એવું કર્યું છે જે આજ સુધી કોઈ એશિયન કેપ્ટને કર્યું નથી. એટલું જ નહીં, રોહિતે એમએસ ધોનીને પણ એક મામલે પાછળ છોડી દીધો છે. હવે આ મામલે રોહિતની આગળ હવે માત્ર વિરાટ કોહલી જ છે.

| Updated on: Feb 05, 2024 | 6:55 PM
ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ જીત રોહિત શર્માની કપ્તાનીમાં રમાયેલી 13 ટેસ્ટમાં આ 7મી જીત છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ જીત દ્વારા ઈતિહાસ રચ્યો છે.

1 / 5
વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી રોહિત શર્મા હવે પ્રથમ એશિયન કેપ્ટન બની ગયો છે જેણે બેઝબોલ યુગમાં ઈંગ્લેન્ડને ટેસ્ટ મેચમાં હરાવ્યું હોય.

2 / 5
રોહિત શર્માએ ઈંગ્લેન્ડને હરાવીને એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. રોહિતે ભારત તરફથી રમતા ધોની કરતાં વધુ આંતરરાષ્ટ્રીય મેચો જીતી લીધી છે.

3 / 5
ધોની 295 મેચ જીતેલી ભારતીય ટીમમાં સામેલ હતો. વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામેની જીત રોહિતની ભારતીય ટીમ સાથે 296મી જીત હતી. ભારત તરફથી રમતા સૌથી વધુ જીત મેળવનાર ખેલાડી વિરાટ કોહલી છે. કોહલી ભારતીય ટીમની 313 જીતમાં ટીમમાં સામેલ હતો.

4 / 5
કેપ્ટન તરીકે રોહિતની ટેસ્ટ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 54 ટકા મેચો જીતી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેની જીતની ટકાવારી 50 ટકા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">