Gujarati News Photo gallery Cricket photos Ravindra Jadeja and wife Rivaba shares glimpse of talwarbaji
વાહ બાપુ વાહ! રીવાબાએ આખરે કેમ કીધું કે તાજ નહીં તલવાર છે પસંદ
વર્લ્ડ કપ 2023માં ટાઈટલ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેની પત્ની રીવાબા સાથે તલવારબાજી કરતો જોવા મળ્યો હતો. જાડેજાની પત્ની રિવાબાએ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે તેના પતિ સાથે તલવારબાજીમાં હાથ અજમાવતી જોવા મળી રહી છે.
Share

વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.
1 / 5

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ પત્ની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે.
2 / 5

જાડેજાની પત્ની રિવાબાએ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે તેના પતિ સાથે તલવારબાજીમાં હાથ અજમાવતી જોવા મળી રહી છે.
3 / 5

જાડેજાની પત્નીએ લખ્યું, "ક્યારેય તાજની પરવા નથી કરી, હંમેશા તલવારને પસંદ કરી."
4 / 5

રવિન્દ્ર જાડેજા ઘણીવાર મેદાન પર તલવારબાજીની સ્ટાઈલમાં સેલિબ્રેશન કરતો જોવા મળે છે. અડધી સદી અને સદી પૂરી કર્યા બાદ જાડેજાને બેટથી તલવારબાજી કરવી પસંદ છે. રિયલ લાઈફમાં પણ જાડેજા ઘોડેસવારી અને તલવારબાજીનો શોખીન છે.
5 / 5
Related Photo Gallery
ક્રિસમસ પર મોંઘુ થયું સોનું, ચાંદીના ભાવમાં પણ ઉછાળો, જાણો નવા રેટ
કીબોર્ડની F અને J કી પર આડી લાઈન કેમ હોય છે? જાણો કારણ અને ઉપયોગ
UTI વારંવાર કેમ થાય છે?
કાનુની સવાલ: ભાડે રહેતા લોકો માટે રાહતના સમાચાર! નવો ભાડા કાયદો લાગુ
આવો છે રાજ અર્જુનનો પરિવાર
માનસીક શાંતિ મળવાથી ફરવા જઈ શકો છો, આકસ્મિક ધન લાભ થશે
2026 ની શરૂઆતમાં ગ્રહોનો ખાસ સંયોગ, આ 7 રાશિઓના ભાગ્ય ચમકશે..
ફક્ત 2 થી 3 કલાક ધંધો અને એમાંય કમાણી 'દમદાર'
મહુડીના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
આ 3 શેરમાં રોકાણ કરી રાખો, ફાયદામાં રહેશો
સ્પેસ ઈકોનોમી ક્ષેત્રે મોખરે પહોંચવા ગુજરાતે 6 MOU સાઈન કર્યા
વર્ષ 2026 માં 10 ગ્રામ સોનાની કિંમત કેટલી હશે?
ગુજરાતમાંથી ટાઈપ-1 ડાયાબિટીસ નાબૂદીનો રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ
Vastu Tips 2026: નવા વર્ષ પહેલાં 6 વાસ્તુ ભૂલો સુધારી સમૃદ્ધિ લાવો
ઘઉંના લોટનો ઉપયોગ કરીને નાતાલ પર ડિઝાઈનર કૂકીઝ બનાવો
આ સ્થળોએ કરો ક્રિસમસની ઉજવણી
શિયાળામાં વજાઈનલ ઈન્ફેક્શનનું જોખમ કેમ વધે છે?
જે તમે તમારી પત્નીની પરવાનગી વગર દારૂ પીઓ છો? તમારી આદત સુધારી લો
સારા અર્જુનનો આવો છે પરિવાર
કઈ રાશિના જાતકોને આજે શુભ સમાચાર મળશે?
વર્ષ 2026 માં આ 9 શેર પોતાની ધાક જમાવશે
પોલીસની ભરતીમાં ઉત્તીર્ણ થયેલા 11607 ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત કરાયા
આ 5 શેરમાં PSP Mast Breakout ઇન્ડિકેટરે આપ્યું Buy Signal
24 ડિસેમ્બરને બુધવારે નિફ્ટી છલાંગ મારશે કે પછી ઘટાડો આવશે?
₹93,000 કરોડનો પ્રોજેક્ટ સ્થગિત! ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, શેર તૂટ્યા
ફાટેલા જૂતા પહેરવાનું ટાળો, થઈ શકે છે આર્થિક નુકસાન
પરફેક્ટ ચા બનાવવા કેટલું પાણી અને દૂધ નાખવું જોઈએ? જાણી લો
સૌર ઉર્જાની સૌથી મોટી સમસ્યા થઈ દૂર, વૈજ્ઞાનિકોએ કરી કમાલ
Jioનો ધમાકેદાર પ્લાન,1200GB ડેટા,બે વર્ષ Amazon Prime અને Netflix ફ્રી
GMP માં તોફાની તેજી! આ IPO ખૂલતાની સાથે જ માર્કેટમાં ધમાલ મચાવશે
કાળા લસણ અને સફેદ લસણ વચ્ચે શું છે તફાવત
અદાણી ગ્રુપના એક નિર્ણયથી ભાગ્યા સિમેન્ટ કંપનીના શેર, 10%નો ઉછાળો
ચાંદીનો બાદશાહ કોણ? દુનિયાના આ ટોપ-5 દેશ પાસે છે સૌથી વધારે ચાંદી
ટીમ ઈન્ડિયાએ સફળતાની નવી સ્ટોરી લખી
ઘરમાં પારિજાતનો છોડ લગાવવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ઐતિહાસિક છૂટછાટ
ફ્રિજ, વોશિંગ મશીન જેવા ઉપકરણોમાં કેમ 3 પિનવાળો પ્લગ હોય છે?
સોનું થયું વધારે મોંઘુ, ચાંદીની ચમક પણ સતત બીજા દિવસે વધી
5 વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો આવો છે પરિવાર
બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન શું છે?
શું સરકાર તમારી જમીન સંમતિ વિના લઈ શકે છે?
ભાગીદારી વ્યવસાયમાં પ્રવેશવાનું ટાળો, તમારું ઘર મહેમાનોથી ભરાઈ શકે છે
IT સેક્ટરમાં મોટી તેજીના સંકેત, આ ત્રણ શેર માટે મળ્યા Buy Signal
સોનામાં ₹1685 અને ચાંદીમાં ₹10,400 નો જોરદાર વધારો
ભારતીય રેલવેએ કર્યું કારનામું! હવે તો બ્રિટન, રશિયા અને ચીન પણ પાછળ
ગીઝર ચાલુ કરતા પહેલા આ ભૂલ ન કરતાં
ઉપરકોટ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
એક એવું રેલવે સ્ટેશન, જ્યાંથી દેશના દરેક ખૂણામાં સીધી ટ્રેન મળે છે
ATMમાં એક સમયે કેટલા લાખ રૂપિયા રાખી શકાય?
ભારતની સૌથી ધીમી ટ્રેન, છતાં દુનિયાભરના પ્રવાસીઓની પસંદ, જાણો નામ
વાપરેલી ટી બેગને ફેંકો નહીં, આ 5 રીતે ઉપયોગ કરો અને લાઈફને સરળ બનાવો
કેમિકલથી પાકેલા અને ઓર્ગેનિક રીતે પાકેલા કેળા વચ્ચે શું છે તફાવત
ધુરંધર ફિલ્મના ડિરેક્ટરનો આવો છે પરિવાર
'બોર્ડર 2' ની અભિનેત્રીનો આવો છે પરિવાર
T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે?
Stock Market: 1 શેર ઉપર '2 શેર' ફ્રી! ચોખાના બિઝનેસમાં જોડાયેલી અગ્રણી કંપનીએ રોકાણકારોને ભેટ આપી
ક્રિસમસ પર મોંઘુ થયું સોનું, ચાંદીના ભાવમાં પણ ઉછાળો, જાણો નવા રેટ
કીબોર્ડની F અને J કી પર આડી લાઈન કેમ હોય છે? જાણો કારણ અને ઉપયોગ
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
ભારતીય સેના અને નૌકાદળે કોન્ડોમનો મોટા પાયે ઓર્ડર શા માટે આપ્યો?
આજે શેર માર્કેટ રહેશે બંધ, 2026માં આટલા દિવસે માર્કેટમાં રહેશે રજા
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
